ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં જન્મદિવસ નિમિત્તે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું - Gujarati News

તાપીઃરવિવારના 23મી જૂનના રોજ ગુજરાત રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારી પ્રધાન ઈશ્વર પરમારના ધર્મપત્નીના જન્મદિવસ નિમિત્તે  બારડોલી તાલુકાના ઉમરાખ ગામે આવેલી વિદ્યાભરતી કોલેજના  કેમ્પસ ખાતે 25 જેટલા વૃક્ષોનુ રોપણ કરવામાં આવ્યુ હતુ.

ધર્મપત્નીના જન્મદિવસ નિમિત્તે મંત્રી દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ

By

Published : Jun 24, 2019, 5:46 AM IST

જેમાં ભાજપના બારડોલી તાલુકા પ્રમુખ ભાવેશ પટેલ,બાબેન ગામના સરપંચ ફાલ્ગુની પટેલ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.આ સાથે જ વરસાદનુ આગમન થતા જ બાબેન ગામ ખાતે 5000 વૃક્ષો રોપવાનુ આયોજન કરવામાં આવ્યું હતું.

ધર્મપત્નીના જન્મદિવસ નિમિત્તે મંત્રી દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યુ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details