સુરેન્દ્રનગરના કોંગ્રેસ ઉમેદવાર સોમાભાઈ પટેલે હાર બાદ આપી પ્રતિક્રિયા - Gujarati news
સુરેન્દ્રનગરઃ લોકસભા ચૂંટણીના પરીણામો આજે જાહેર થઈ ચૂક્યા છે. ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભાજપે પોતાનો ભગવો લહેરાવ્યો છે. કોંગ્રેસને ગુજરાતમાં એખ પણ બેઠક મળી નથી, ત્યારે સુરેન્દ્રનગરના લોકસભા બેઠકના ઉમેદવાર સોમાભાઈ ભાજપની જીત તેમની પ્રતિક્રિયા આપી હતી.
સોમાભાઈ પટેલ
જુઓ વીડિયો...