સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ
- ધ્રાંગધ્રા 28 મીમી
- પાટડી 16 મીમી
- વઢવાણ 17 મીમી
- થાન 10 મીમી
- મુળી 27 મીમી
- ચુડા 20 મીમી
- લખતર 14 મીમી
- સાયલા 27 મીમી
- લીંબડી 14 મીમી
- ચોટીલા 18 મીમી સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ
ચોવીસ કલાકમાં જિલ્લાના તાલુકામાં પડેલ વરસાદ 189 મીમી
જિલ્લાના જળાશયો ધોળીધજા ડેમ,ફલકું ડેમમાં વરસાદી પાણીની આવકથી ડેમમાં પાણી ભરાયાનાયકા ડેમ ,વડોદ ડેમ, થોરીયાળી, ત્રિવેણી ઠાંગા,ડેમ, સુખ ભાદર ડેમ,મોરસલ ડેમ,વાંસલ ડેમ ઓવરફ્લો.