ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગર સબ જેલમાં 24 કલાકમાં 40 કેદીઓ કોરોના પોઝિટિવ થયા - સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાઇરસ કેસ

સુરેન્દ્રનગરની સબ જેલમાં સજા ભોગવી રહેલા 39 કેદીઓ અને 1 જેલ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે.

સુરેન્દ્રનગર સબ જેલમાં 24 કલાકમાં 40 કેદીઓ કોરોના પોઝિટિવ થયા
સુરેન્દ્રનગર જેલમાં 24 કલાકમાં 40 કેદીઓ કોરોના પોઝિટિવ થયા

By

Published : Sep 20, 2020, 4:39 PM IST

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર સબ જેલના 39 કેદીઓ અને 1 જેલ કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને સારવાર અર્થે શહેરની મુખ્ય સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 24 કલાકમાં 40 લોકોને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ વિભાગ સહિત તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સબ જેલમાં હજુ પણ સંક્રમણ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

ABOUT THE AUTHOR

...view details