ધ્રાંગધ્રામાં ભાજપના ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ પતંગ ચગાવી સૌને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી - આઈ કે જાડેજાએ ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી
સુરેન્દ્રનગરઃ રાજ્યભરમાં લોકોએ ઉત્તરાયણની મજા માણી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં ભાજપના ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજા ઉત્તરાયણની ઉજવણી કરવા પહોંચ્યા હતા. તેમણે સૌને ઉત્તરાયણી શુભેચ્છા પાઠવી હતી. સાથે જ મોદી સરકરાના વખાણ કરીને વિકાસ કાર્યો ગણાવ્યાં હતાં.
![ધ્રાંગધ્રામાં ભાજપના ઉપાધ્યક્ષ આઈ. કે. જાડેજાએ પતંગ ચગાવી સૌને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી suredranagr](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5714067-thumbnail-3x2-snr.jpg)
suredranagr
ઉતરાયણના દિવસે ભાજપના રાજકીય આગેવાન આઈ.કે. જાડેજાએ ધ્રાંગધ્રામાં મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરી હતી અને સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમજ મોદી સરકારે ટ્રીપલ તલાક, 370 અને 35 Aની કલમ નાબૂદ ,રામ મંદિર અને CAA અંગે લીધેલા નિર્ણયના વખાણ કરી ગુજરાતના વિકાસની આશા વ્યક્ત કરી હતી.
સુરેન્દ્રનગરમાં આઈ. કે જાડેજાએ પતંગ ચગાવી સૌને ઉત્તરાણની પાઠવી શુભેચ્છા
Last Updated : Jan 15, 2020, 4:51 PM IST