જેમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત વીમાની રકમ ખેડૂતો પાસેથી ખરીદ તથા રવિ પાકની ફરજિયાત આપવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી તેમજ ઓછો વરસાદ થવાથી સરકાર તરફથી ઇનપુટ સહાય ચૂકવવા આવી છે.
ખેડૂતોએ પાક વિમા સંદર્ભે અધિક કલેકટરને પાઠવ્યું આવેદનપત્ર - applicaction
વઢવાણ: કટુડા, લટુડા, ભદ્રેશી, દેવ ચરાડી, પ્રાણગઢ, ચમારજ તથા પ્રથુગઢ ગામના ખેડૂતોએ કટુડાની સિન્ડિકેટ બેન્કની બ્રાન્ચમાંથી લોન લીધી હતી. ઓછો વરસાદ થતા ખેડુતોને સરકાર તરફથી કોઇ સહાય મળી ન હતી, જેને કારણે ખેડુતોએ પાક વિમા સંદર્ભે અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સ્પોટ ફોટો
ત્યારે બેંકના માધ્યમથી પાક વીમા કંપની દ્વારા 5 ટકા લેખે વીમો કપાયેલોછેઅને ખેડૂતોને 7 ટકા લેખે વીમો ચૂકવાયેલો છે. જેથી વિમાની ચૂકવાયેલીરકમમાં અન્ય ગામોની સરખામણીએ ઓછોપાક વીમોચુકવાયો હોવાનુંખેડૂતોએ ફરીયાદકરી હતી. વીમા કંપનીની બે ધારી નીતિથી ખેડૂતોએ નરાજથઈને પાક વિમા બાબતે ખેડૂતોની ન્યાય અપાવવા રજૂઆત કરી હતી.