ગુજરાત

gujarat

ETV Bharat / state

ચોટીલાના જવાન ભાવેશ રાઠોડ થયા શહીદ, જમ્મુ-કાશ્મીરમાં હતી પોસ્ટિંગ - SNR

ચોટીલાઃ ચોટીલાના કુંઢડા ગામનો એક જવાન શહીદ થયો છે. આ જવાનનું નામ ભાવેશ રાઠોડ હતું. જેની જમ્મુ-કાશ્મીરની બટાલિયનમાં પોસ્ટિંગ હતી.

ચોટીલાના જવાન ભાવેશ રાઠોડ થયાં શહીદ, જમ્મુ-કાશ્મીરમાં હતી પોસ્ટિંગ

By

Published : Jun 6, 2019, 11:57 PM IST

Updated : Jun 7, 2019, 1:49 AM IST

આ જવાન 23 મરાઠા લાયનનો જવાન હતો. જવાન પોતાની ફરજ પર હતો ત્યારે વિજળીનો વાયર તેની પર પડતા શોર્ટને કારણે શહીદ થયો છે.

આ જવાનનો પાર્થિવ દેહ શુક્રવારે પોતાના વતન એવા કુંઢડા ગામે લાવવામાં આવશે. હાલ સમગ્ર ચોટીલા તાલુકામાં શોકનો માહોલ સર્જાયો છે. શુક્રવારે આ જવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

Last Updated : Jun 7, 2019, 1:49 AM IST

ABOUT THE AUTHOR

...view details