ગુજરાત

gujarat

ETV Bharat / state

Accident in Surendranagar: રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં જતા રાજકોટના યુવાનોની સવારી બની અંતિમ - Accident in Surendranagar

સુરેન્દ્રનગરમાં લીંબડી તાલુકાના કટારિયા ગામ પાસે કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત (Car and Luxury Bus Accident at Limbadi Ahmedabad Highway) થયો હતો. તેના કારણે 4 લોકોના ઘટનાસ્થળે જ મોત (Accident in Surendranagar) થયા હતા.

Accident in Surendranagar: રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં જતા રાજકોટના યુવાનોની સવારી બની અંતિમ સવારી
Accident in Surendranagar: રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં જતા રાજકોટના યુવાનોની સવારી બની અંતિમ સવારી

By

Published : May 2, 2022, 8:51 AM IST

Updated : May 2, 2022, 11:34 AM IST

સુરેન્દ્રનગરઃ લીંબડી અમદાવાદ હાઈવે પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે ગમખ્વારઅકસ્માત (Car and Luxury Bus Accident at Limbadi Ahmedabad Highway) સર્જાયો હતો. તેના કારણે 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે 4 લોકોના ઘટનાસ્થળે (Accident in Surendranagar) મોત થયા હતા.

યુવાનો રાજસ્થાન જઈ રહ્યા હતા

આ પણ વાંચો-Accident in Dahod: દાહોદમાં એક બૂલડોઝરે બાળકોના માથેથી છીનવી માબાપની છત્રછાયા

યુવાનો રાજસ્થાન જઈ રહ્યા હતા -રાજકોટના યુવાનો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા રાજસ્થાન જઈ (Car and Luxury Bus Accident at Limbadi Ahmedabad Highway) રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. જોકે, અકસ્માતના કારણે ભારે ટ્રાફિકજામ થયો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ (Accident in Surendranagar) ધરી હતી.

આ પણ વાંચોઃખાડામાં રસ્તો કે રસ્તામાં ખાડો : બહેરા તંત્ર સામે પ્રજા પોકારે ત્રાહિમામ, ગંભીર રીતે સર્જાય રહ્યા છે અકસ્માત

હાઈવે પર કામ ચાલતું હોવાથી અકસ્માત થાય છે - રાજકોટ-અમદાવાદ હાઈવે પર કામ ચાલતું હોવાથી અવારનવાર અકસ્માતના બનાવો બને છે. ત્યારે આ હાઇવે પર ફરી લીંબડી તાલુકાના કટારિયા ગામ પાસે કાર અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકોના ભોગ લેવાયા છે. જ્યારે 2 ઈજાગ્રસ્ત લોકો લીંબડી સરકાર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Last Updated : May 2, 2022, 11:34 AM IST

ABOUT THE AUTHOR

...view details