ગુજરાત

gujarat

ETV Bharat / state

ભવ્ય જીવનનો ત્યાગ કરી માતાની અનુમતિ વગર ક્રિયા ચાલી સંયમના માર્ગે - Deeksha Grahan Ceremony of Kriya in surat

સુરતમાં અનોખી દીક્ષા જોવા મળી છે. પિતાની અનુમતિ મળી પરંતુ માતાની અનુમતિ નહોતી એ પહેલા જ ક્રિયા સંયમના માર્ગ પર ચાલી (Deeksha Grahan Ceremony of Kriya in surat) ગઈ. ત્યારબાદ તે ક્રિયામાંથી કેવલ્યપ્રજ્ઞાશ્રીજી બની ગઇ. માતાએ અનુમતિ આપી ન હતી એમ છતા ક્રિયાએ દીક્ષા ધારણ કરી લીઘી. (Surat Jain Diksha)

ભગવાનની એટલી બધી તડપ કે પરિવારની અનુમતિ વગર ચાલી સંયમના માર્ગ
ભગવાનની એટલી બધી તડપ કે પરિવારની અનુમતિ વગર ચાલી સંયમના માર્ગ

By

Published : Dec 10, 2022, 1:10 PM IST

Updated : Dec 10, 2022, 5:21 PM IST

માતાની અનુમતિ વગર ક્રિયા ચાલી સંયમના માર્ગે

સુરત: કૈલાશ નગર જૈન સંઘમાં (Surat take Diksha against family) અનોખી દીક્ષા જોવા મળી પહેલા વસ્ત્રપરિવર્તન પછી ઓધો અર્પણ કરી તે જૈન બની ગઈ હતી જેમાં હજુ સુધી તેમના પરિવારએ અનૂમતી આપી ન હતી. જે બાદ ક્રિયાએ ત્રણ કલાકમાં કેવલ્ય પ્રકાશનથી નામ ધારણ કર્યું છે.

માતાની અનુમતિ વગર લીઘી દીક્ષા:જૈન સમુદાયમાં (Jain community) સામાન્ય રીતે દીક્ષા લેવા માટે પહેલાપિતાની અનુમતિ લેવામાં આવતી હોય છે. એક પછી એક વિધિના અંતે ઓઘો અર્પણ કરાતો હોય છે, ત્યારબાદ સંપૂર્ણ દીક્ષા પૂર્ણ કરીને ત્યાગી જીવનનું નામકરણ થાય છે. પરંતુ કૈલાશ નગર જૈન સંઘના આંગણે એક અનોખો દીક્ષા સમારંભ યોજાયો (Kriya Diksha Grahan Ceremony) છે. ક્રિયાને દીક્ષા લેવા માટે તેના પિતાની અનુમતિ હતી, પરંતુ માતાની અનુમતિ હજુ મળી નહોતી છતા ક્રિયાબેનને એટલી બધી ભક્તિ હતી કે તેમણે દીક્ષા લઈ લીઘી. તેના દીક્ષા સમારંભમાં શ્રીવિજય વિમલકીર્તિ સૂરિશ્વજી મહારાજ, વિજય કલ્યાણ હેમસુરીજી, મુની ત્રૈલોક્યમંડન વિજયજી મહારાજની હાજરી હતી. (surat diksha 2022)

મુની ત્યાગના રસ્તે ક્રિયા: કૈલાશનગર ઉપાશ્રયના બેઝમેન્ટમાં જઈને ક્રિયાએ જાતે જ વેશ પરિવર્તન કરી લીધું અને પછી આચાર્ય સમક્ષ રજૂ થયા. તે દૃશ્ય જોઈને તેમની માતા, તેમના પરિવારજનોએ સહજ સ્વીકારી દીકરીને વધાવી લીધી અને આચાર્યની અનુમતિ લઈ કલાક પછી દીક્ષાનું મૂહુર્ત પ્રદાન કર્યું અને હર્ષ ઉલ્લાસ સાથે તૈયારી શરૂ કરી. 3 વાગ્યા પછી શ્રાવક-શ્રાવકોની હાજરીમાં દીક્ષા ગ્રહણ (Deeksha Grahan Ceremony of Kriya in surat) કરી માત્ર ત્રણ કલાક પહેલા જે ક્રિયાબેન હતા તે દીક્ષા ગ્રહણ કરીને આચાર્યએ આપેલા નામ આશ્રીકેવલ્યપ્રજ્ઞાશ્રીજી સ્વીકાર કરી ને તેઓ મુની ત્યાગના રસ્તે ચાલી નીકળ્યા. (Surat Jain community Diksha)

Last Updated : Dec 10, 2022, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details