સુરતમાં પૂર્ણેશ મોદીના હસ્તે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું સુરતસમગ્ર દેશમાં મકરસંક્રાંતિનો (National Road Safety Week Surat) તહેવાર રંગે ચંગે ઉજવવામાં આવે છે. આ તહેવારને લોકો પતંગ ઉડાડી તિલ ગુડ ખાઈને ઉજવે છે. જોકે પતંગ દોરી વડે ઉડાવવામાં આવે છે. આ દોરીના કારણે જ લોકો પોતાના ભાઈબંધીઓ સાથે પેચ લગાવતા હોય છે. જેથી દોરીઓ પણ ખૂબ જ પાકી હોય છે. પરંતુ આ દોરીના કારણે દર વર્ષે ઘણા પક્ષીઓ પોતાનો જીવ ગુમાવતા હોય છે. તે જ રીતે જ્યારે રોડ ઉપર લોકો પોતાના ટૂ વ્હીલ લઈને જતા હોય ત્યારે અમુક વખત એવું બનતું હોય છે કે, દોરી લોકોના ગળામાં વિટાઇ જાય છે. આજે ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના (Gujarat Assembly MLA Purnesh Modi) હસ્તે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો આજે પણ સૌરાષ્ટ્રમાં મકરસંક્રાંતિના દિવસે દાન અને પુણ્યનું મહત્વ
સ્ટેન્ડ વેચાતું કેટલાક લોકો પોતાનો જીવ (national road safety week) પણ ગુમાવતા હોય છે. જોકે આ પ્રકારની ઘટનાને રોકવા માટે ઉતરાણ પુર્વેજ જાહેર રસ્તા ઉપર ટૂ વ્હીલ ઉપર લગાવવામાં આવતું સ્ટેન્ડ વેચાતું થઈ જાય છે. ત્યારે બીજી બાજુ આ પ્રકારની ઘટનાને રોકવા માટે સેલ્ફી બેલ્ટનું (Distribution of safety belts)પણ બજારમાં વેચાણ થાય છે. પરંતુ કેટલીક સંસ્થાઓ દ્વારા આ બેલ્ટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે. તેજ રીતે આજે સમગ્ર સુરત શહેરમાં ઉત્તરાયણ પર્વ અને નેશનલ રોડ સેફટી સપ્તાહ અંતર્ગત(National Safety Day 2023) દોરીથી કોઈનું ગળું ન કપાય અને રક્ષણ મળે એ માટે સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદીના (Gujarat Assembly MLA Purnesh Modi) હસ્તે સેફટી બેલ્ટનું વિતરણ (Selfie Belt Free) કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો મકરસંક્રાંતિ 2023: જાણો ક્યારે છે મકરસંક્રાંતિ, શુભ સમય અને મહત્વ
જીવલેણ સાબિતવધુમાં જણાવ્યુંકે, પરંતુ નીચે રોડ ઉપર જતા રાહેદારીઓ પોતાના ટૂ વ્હીલ ઉપર જતા હોય છે. ત્યારે આ દોરીથી ગાળામાં વિતાઈ જવાથી કેટલીક વખત જીવલેણ સાબિત થાય છે. આ પ્રકારની ઘટના ન ઘટે તે માટે આજે સમગ્ર શહેરમાં સેલ્ફી બેલ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં(Traffic Police Surat) ટ્રાફિક પોલીસ, RTO, અને તે સાથે જ અનેક સંસ્થાઓ જોડાઈને સમગ્ર સુરતમાં અનેક જગ્યા ઉપર આ પ્રકારે સેલ્ફટી બેલ્ટ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેને કારણે વ્યક્તિની સલામતી રહેશે.અને અત્યાર સુધી 25000 જેટલાં સેલ્ફટી બેલ્ટનું વિતરણ (Distribution of safety belts ) કરવામાં આવ્યું છે.અને ઉતરાણ સુધી આ કાર્યક્રમ ચલાવવામાં આવશે.