સુરત : સરકાર કાપડ પરનો GST 5 ટકાથી વધારીને 12 કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય લેવાતાં વેપારીઓએ આંદોલનનો (Traders protest against GST hike 2021)નિર્ણય કર્યો છે. 30મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રખાશે તો બીજી તરફ માર્કેટમાં હવન કરીને વિરોધ પણ ( Opposition to GST increase)કરવામાં આવ્યો હતો.
સરકાર સામે વેપારીઓનો વિરોધ
સરકાર કાપડ પરનો GST 5 ટકાથી વધારીને 12 કરશે, જેનો 1 જાન્યુઆરીથી અમલ(GST increase was protested by textile traders) કરાશે. આ અંગે અનેક રજૂઆતો બાદ પણ કોઈ નિર્ણય લેવાતાં વેપારીઓએ આંદોલનનો નિર્ણય કર્યો છે. 30મીએ કાપડ માર્કેટ 1 દિવસ બંધ રખાશે, જેમાં 185 માર્કેટની 65,000 દુકાનો બંધ રહેશે. સંગઠનોએ કેન્દ્રીય નાણાપ્રધાન, કોમર્સ પ્રધાનને રજૂઆતો કરવા છતાં સરકારે સ્પષ્ટતા કરી નથી. જેથી આંદોલનના પગલા ભરાશે.