ગુજરાત

gujarat

ETV Bharat / state

ગામના સરપંચ અને તેમના પરિવારે યુવકને ઢોર માર માર્યો, યુવકની હાલત ગંભીર - હજીરા પોલીસ સ્ટેશન

સુરતના હજીરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રાજગરી ગામના સરપંચ અને તેમના પરિવાર દ્વારા યુવકને ઢોર મારવા આવ્યો હતો. (sarpanch of Rajgari village and his family )આ ઘટના 1 તારીખે રાતે 10 વાગે બની હતી. આ ધટનામાં સરપંચ અને તેમના પરિવાર દ્વારા યુવકને ઢોર મારવામાં આવ્યો હતો.

ગામના સરપંચ અને તેમના પરિવારે યુવકને ઢોર માર માર્યો, યુવકની હાલત ગંભીર
ગામના સરપંચ અને તેમના પરિવારે યુવકને ઢોર માર માર્યો, યુવકની હાલત ગંભીર

By

Published : Dec 5, 2022, 1:36 PM IST

સુરત:સુરતના હજીરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રાજગરી ગામના સરપંચ અને તેમના પરિવાર દ્વારા યુવકને ઢોર મારવા આવ્યો હતો. આ ઘટના 1 તારીખે રાતે 10 વાગે બની હતી.(sarpanch of Rajgari village and his family ) આ ધટનામાં સરપંચ અને તેમના પરિવાર દ્વારા યુવકને ઢોર મારવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં સારવાર હેઠળ:ગામના સરપંચ અને તેમના પરિવાર દ્વારા યુવકને ઢોર મારવા આવ્યો હતો ત્યારબાદ તેને બાઈક ઉપર બાંધી ઘસેડવામાં પણ આવ્યો હતો. યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો હતોકે, યુવકના પીઠ અને આંખ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવક હાલ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આવેદનપત્ર આપી રજૂઆત:આ મામલે પરિવાર દ્વારા હજીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા છતાં હજી સુધી આ મામલે પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. (The youth was brought to kill )આ મામલે રાજગરી ગામની મોટી સંખ્યામાં મહિલાઓ એકઠા થઇ સુરત જિલ્લા કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details