ગુજરાત

gujarat

ETV Bharat / state

યુવતીને લગ્નની લાલચ આપી યુવકે ગર્ભવતી બનાવી - Gujarat News

સુરત જિલ્લાના એક ગામમાં યુવાને લગ્નની લાલચ આપી સગીરાને ગર્ભવતી બનાવી હતી. ઘટનાની જાણ થતા જ સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

યુવતીને લગ્નની લાલચ આપી યુવકે ગર્ભવતી બનાવી
યુવતીને લગ્નની લાલચ આપી યુવકે ગર્ભવતી બનાવી

By

Published : May 23, 2021, 12:06 PM IST

  • સુરત જિલ્લાના એક ગામમા યુવાને લગ્નની લાલચ આપી સગીરાને બનાવી ગર્ભવતી
  • સગીરાની માતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતઃ જિલ્લાના એક ગામમાં પટેલ રોશન ભાઈ ગોમનભાઈ નામનો યુવકે 16 વર્ષીય સગીરા સાથે દોસ્તી કરી અને તેને લગ્નની લાલચ આપી યુવકે વારંવાર પોતાની કારમાં બેસાડી લઈ જતો હતો અને ગામની બહાર લઇ જઈ રસ્તાની સાઈડમાં કાર મૂકી સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજાર્યો હતો અને સગીરાને ગર્ભવતી બનાવી હતી. ઘટનાની જાણ સગીરાની માતાને થતા જ તેને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details