ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં અપૂરતી ફાયર સુવિધાના કારણે બે કોમ્પ્લેક્ષ સીલ કરાયા - surat news

સુરત : તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ ફાયર વિભાગ દોડતું થયું છે. તેમજ અપૂરતી ફાયર સુવિધાવાળી ઈમારતોને નોટીસ આપવામાં આવી રહી છે અને નોટીસની અવગણના થતા સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે દિવાળી વેકેશન પૂર્ણ થતાની સાથે જ ફરી એક વખત ફાયર વિભાગ કામે લાગી ગયું હતું. ફાયર વિભાગે કતારગામ વિસ્તારમાં આવેલા રાજદીપ કોમ્પ્લેક્સને અપૂરતી ફાયર સુવિધાના કારણે સીલ મારી દીધું હતું.

etv bharat

By

Published : Nov 15, 2019, 3:48 PM IST

આ કોમ્પ્લેક્સમાં 55 જેટલી દુકાનો અને ઓફીસ આવેલી છે. આ ઉપરાંત મહિધરપુરામાં આવેલા ડાયમંડ વિલેજને પણ ફાયર વિભાગે સીલ મારી દીધું છે. ડાયમંડ વિલેજ ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું બિલ્ડીંગ છે અને અહી 270 જેટલા ડાયમંડ યુનિટ આવેલા છે. ફાયરે સીલ મારી દેતા દુકાન માલિકો દોડતા થયા હતાં.

બે કોમ્પ્લેક્સને અપૂરતી ફાયર સુવિધાના કારણે સીલ મારી દેવામાં આવ્યું

ABOUT THE AUTHOR

...view details