સુરત: દુનિયાભરમાં હીરા ઉદ્યોગના ભીષ્મપિતામહ તરીકે જાણીતા અરૂણકુમાર મહેતાનું મુંબઇમાં 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમની ચિર વિદાયથી સમગ્ર હીરાઉદ્યોગમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, ત્યારે સદ્દગતના માનમાં આજે હીરાનગરીના તમામ હીરા બજાર મહિધરપુરા હીરાબજાર, મીનીબજાર, સેફ ડીપોઝીટ વોલ્ટ તથા ડાયમંડ ફેકટરીઓ બંધ રહ્યા હતા.
હીરા ઉદ્યોગના ભીષ્મપિતામહ ગણાતા અરૂણકુમારનું નિધન, હીરા બજાર રખાયું બંધ - diamond market was closed after Arun Kumar's death
હીરા ઉદ્યોગના ભીષ્મપિતામહ તરીકે જાણીતા અરૂણકુમાર મહેતાનું મુંબઇમાં 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમની ચિર વિદાયથી સમગ્ર હીરાઉદ્યોગમાં શોકની લાગણી છવાઇ ગઇ છે, ત્યારે માનમાં તમામ હીરા બજારને બંધ રાખવામાં આવ્યું છે.
સુરત
અરૂણ મહેતા થોડા દિવસ પહેલા તેમના ઘરના બાથરૂમમાં પડી ગયા હતા અને તેમને મુંબઇની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમણે સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા.