- સુરતના પાંડેસરા વિસ્તારમાં દિવાળીએ ગુમ થયી બાળકી
- વડોદ ગામમાંથી ગુમ થયેલી બાળકીનો મૃતદેહ 2 દિવસે મળ્યો
- અરમો ડાઈન્ગ મિલની પાછળની ખૂલ્લી જગ્યાએ બાળકીનો મૃતદેહ મળ્યો
સુરતઃ પાંડેસરા વિસ્તારના અરમો ડાઈન્ગ મિલના પાછળના ખૂલા જગ્યાએથી 2 દિવસ પછી એક બાળકીનો મૃતદેહ મળ્યો હતો. આ બાળકી દિવાળીના દિવસે વડોદ ગામથી ગુમ થઈ હતી. જોકે, આ બાળકીને શોધવા સુરત પોલીસનો 100થી વધુનો સ્ટાફ લગાવાયો હતો. બાળકીને શોધવામાં પોલીસે રાતદિવસ એક કર્યા હતા, પરંતુ છેવટે બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જેની ફોરેન્સિક તપાસ હાથ ધરતા બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારબાદ તેની ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચો-મહિલાએ ક્રૂરતાની હદ વટાવી, 11 વર્ષની બાળકીને કરાવ્યા સત્યના પારખા
72 કલાકથી વધુનો સમય વીતી ગયો હતો