ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે જૂઓ કોણ મેદાને ઊતર્યું અને શું કરી કામગીરી - encroachment surat railway station

સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા (Surat Traffic problem )ની ફરિયાદોને લઈને શહેર મેયર હેમાલી બોઘાવાલા (Surat Mayor Hemali Boghavala ) મેદાને ઉતર્યા છે. સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ સાથે મળીને દબાણો અને લારીઓ હટાવવાની કામગીરી થઈ છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યાની વારંવારની રજૂઆતો મળતાં બેત્રણ દિવસથી દબાણ હટાવ કામગીરી (encroachment surat railway station )કરાઇ રહી છે.

સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે જૂઓ કોણ મેદાને ઊતર્યું અને શું કરી કામગીરી
સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા નિવારણ માટે જૂઓ કોણ મેદાને ઊતર્યું અને શું કરી કામગીરી

By

Published : Jan 5, 2023, 5:26 PM IST

ટ્રાફિકની સમસ્યા હળવી કરવાનો પ્રયત્ન

સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા (Traffic problem at Surat railway station area )ની વ્યાપક ફરિયાદો કરવામાં આવી રહી હતી. જે ફરિયાદોને પગલેે દબાણ હટાવ કામગીરીના નિરીક્ષણ માટે શહેર મેયર હેમાલી બોઘાવાલા (surat Mayor Hemali Boghavala ) પોતેે મેદાને ઉતર્યા હતાં. ખાસ કરીને જ્યારે વારતહેવાર હોય ત્યારે સુરત રેલવેે સ્ટેશન ઉપર ખૂબ જ મોટી માત્રામાં ટ્રાફિક સમસ્યાઓ સર્જાતી હોય છે. અમુક વખત એવું પણ બનતું હોય છે કે એકથી દોઢ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ લાગી જતું હોય છે જેમાં ઘણા મુસાફરો અટવાઈ (Surat Traffic Police News )જતા હોય છે.

આ પણ વાંચો ભારતના પ્રથમ મલ્ટિલેવલ રેલવે સ્ટેશનના નિર્માણનો આરંભ, કેટલા કરોડનું ટેન્ડર અપાયું જાણો

ટ્રાફિકમાં મોટી રાહત મળી સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ સાથે મળીને દબાણો અને લારીઓ હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન સુરત મહાનગરપાલિકા અને પોલીસે 9 લારી, એક કાઉન્ટર, 33 પરચુરણ સામાન જપ્ત કર્યાં હતાં. સાથે રીક્ષાઓના દબાણ હટાવતા (Surat Traffic Police News )ટ્રાફિક સમસ્યા હળવી થઇ છે. આડેધડ મુકાતી રીક્ષાઓ (Traffic problem at Surat railway station area )દૂર કરાતા ટ્રાફિકમાં મોટી રાહત (Surat Traffic Police News )મળી છે.

આ પણ વાંચો સુરત રેલવે સ્ટેશન પર હજારો યાત્રીઓ અટવાયા

બેત્રણ દિવસથી કામગીરી સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક પોલીસ દ્વારા બેત્રણ દિવસથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સુરતવાસીઓ જ્યારે રેલવે સ્ટેશન ઉપર આવતા હોય છે ત્યારે તેમને ટ્રાફિકની સમસ્યાઓને સામનો કરવો પડતો (Surat Traffic Police News )હોય છે. તેમાં ઘણી વખત એવું બનતું હોય છે કે ટ્રાફિકના કારણે ટ્રેન પણ (Traffic problem at Surat railway station area ) છૂટી જતી હોય છે.

ટ્રાફિકની સમસ્યાઓને હળવો કરવાનો પ્રયત્નમેયર હેમાલી બોઘાવાલાએ (SMC Mayor Hemali Boghavala ) જણાવ્યું હતું કે લોકોની અહીંના ટ્રાફિકજામ સહિતની સમસ્યાઓને લઇ વારંવાર રજૂઆતને ધ્યાનમાં લઈને બેત્રણ દિવસથી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતું, ટ્રાફિક પોલીસ અને રેલવે સ્ટેશનના વહીવટી અધિકારીઓ સાથે મળીને આ ટ્રાફિકની સમસ્યાને હળવા કરવા માટે આગળની કામગીરી (Surat Traffic Police News )થઈ રહી છે. આજે અહીં આવ્યા છે ત્યારે બપોર બાદ અહીં નાસ્તાની લારીઓ તથા પાર્કિંગની વ્યવસ્થાઓ ગમે તેમ થતી હોય તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ટ્રાફિકની સમસ્યાઓ (Traffic problem at Surat railway station area )ને હળવો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details