ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat rural vaccination update: સુરત આરોગ્ય વિભાગ દ્વારા 10,761 લોકોએ કોરાના રસી લીધી

Surat rural vaccination update - સુરતના ગ્રામ્યમાં શનિવારના રોજ વધુ 10,761 લોકોએ કોરાનાની રસી લીધી હતી. આ સાથે 18થી 44 વર્ષના 8,000 લોકોએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો હતો, જ્યારે 60 વર્ષથી ઉપરના 183એ પહેલો અને 266એ બીજો ડોઝ લીધો હતો.

Surat rural vaccination update
Surat rural vaccination update

By

Published : Jun 19, 2021, 10:12 PM IST

  • સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં શનિવારના રોજ વધુ 10,761 લોકોએ કોરાના રસી લીધી
  • 18થી 44 વર્ષના 8,000 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો
  • 60 વર્ષથી ઉપરના 183એ પહેલો અને 266એ બીજો ડોઝ લીધો

સુરત: જિલ્લાના ગ્રામ્યમાં શુક્રવાર વધુ 10,761 લોકોએ કોરાના રસી લીધી હતી. જેમાં 75 ફ્રન્ટલાઈન વર્કરએ સેકેન્ડ ડોઝ લીધો હતો, જ્યારે 18થી 44 વર્ષના 8,000 લોકોએ રસીનો પહેલો ડોઝ લીધો હતો. 45થી 59 ઉંમરના 1,336 લોકોએ રસીનો પહેલો અને 875 લોકોએ બીજો ડોઝ લીધો હતો. 60 વર્ષથી ઉપરના 183 લોકોએ રસીનો પહેલો અને 266 લોકોએ બીજો ડોઝ લીધો હતો.

માંગરોળમાં સૌ પ્રથમવાર હજારથી વધુ લોકોએ રસી લીધી

શુક્રવારના રોજ સુરત આરોગ્ય વિભાગ ( Surat health department ) દ્વારા આપવામાં આવેલા રસીની તાલુકા દીઠ ચોર્યાસી - 894, કામરેજ - 2,023, પલસાણા - 1,752, ઓલપાડ - 1,394, બારડોલી - 1,549 માંડવી - 871, માંગરોળ - 828, ઉમરપાડા - 373, મહુવા - 1,077 લોકોએ રસી લીધી હતી.

ABOUT THE AUTHOR

...view details