ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Rain Update : માંડવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો - Monsoon season

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તેમજ સુરત જિલ્લાના માંડવી સહિતના ગામડાઓમાં ભારે પવન સાથે rain વરસ્યો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા વૃક્ષની ડાળીઓ ફસકાઈ ગઇ હતી તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

માંડવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો
માંડવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

By

Published : Jul 26, 2021, 10:03 AM IST

  • Meteorological Departmentની આગાહી મુજબ પવન સાથે વરસાદ
  • માંડવી તાલુકાના ગામડાઓમાં રાત્રિના સમયે મેઘરાજા વરસ્યા
  • માંડવી સહિતના ગામડામાં ભારે પવન સાથે વરસાદ

સુરત : હવામાન વિભાગ (Meteorological Department)ની આગાહી મુજબ, હાલ રાજ્ય ભરમાં તેમજ સુરત જિલ્લામાં મેઘરાજા વરસી રહ્યા છે. ત્યારે આજરોજ સવારના ઝરમર rain વચ્ચે રાત્રે માંડવી સહિતના ગામડામાં મેઘરાજા ભારે પવન સાથે વરસ્યા હતા.

માંડવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો

આ પણ વાંચો : Gujarat Rain Update: રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, ખેડૂતો રાજી

પવન સાથે rain વરસતા ઠંડીનો અહેસાસ

ભારે પવન સાથે વરસતા ઘણા વિસ્તારોમાં વૃક્ષની ડાળીઓ ફસકાઈ જવાની તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. જોકે, ભારે પવન સાથે વરસાદ વરસતા ચોમાસાની ઋતુમાં લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details