ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, ડ્રગ પેડલર વસીમ મિર્ઝા વોન્ટેડ જાહેર - MD Drug Case Surat

સુરતમાં વધુ એક ડ્રગ કેસ (MD Drug Case Surat)સામે આવ્યો છે. સરથાણા પોલીસે (Surat Sarthana Police) આરોપી અમિત મકવાણાને 0.960 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપી (MD Drugs Peddler)પાડ્યો હતો. આ સાથે પોલીસે આરોપી યુવકને ડ્રગ્સ મોકલનાર આરોપી વસીમ સાહીલ મિર્જાને વોન્ટેડ જાહેર (Drug Peddler Wasim Mirza Declare Wanted )કર્યો છે.

સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, ડ્રગ પેડલર વસીમ મિર્ઝા વોન્ટેડ જાહેર
સુરતમાં એમડી ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ, ડ્રગ પેડલર વસીમ મિર્ઝા વોન્ટેડ જાહેર

By

Published : Jan 5, 2023, 6:13 PM IST

આરોપી સામે એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો

સુરત સુરત શહેરના સરથાણા પોલીસે (Surat Sarthana Police)આજરોજ બાતમીના આધારે પોલીસ સ્ટેશન (MD Drug Case Surat) હદ વિસ્તારમાં આવેલ કૃષ્ણકુંજ ફાર્મની સામેથી આરોપી આરોપી અમિત કાનજીભાઈ મકવાણાને 0.960 ગ્રામ ડ્રગ્સ સાથે પાડ્યો (Accused arrested with MD drugs in Surat ) હતો. એ ઉપરાંત ડ્રગ્સ મોકલનારને પોલીસે પકડવાની કાર્યવાહી શરુ કરી છે. પોલીસે આરોપી યુવકને ડ્રગ્સ (MD Drugs Peddler) મોકલનાર આરોપી વસીમ સાહીલ મિર્જાને વોન્ટેડ જાહેર (Drug Peddler Wasim Mirza Declare Wanted )કરી તેની શોધખોળ હાથ ધરી છે. સુરત પોલીસ સે નો ટુ ડ્રગ્સ અભિયાન (Surat Police Say No To Drugs Campaign )હેઠળ શહેરના સરથાણા પોલીસે બાતમી મળતાં આ ઓપરેશન (Gujarat Drug Case News ) પાર પાડ્યું હતું.

આ પણ વાંચો સુરત પોલીસનો માનવીય ચહેરો, ડ્રગ કેસમાં વોન્ટેડ આરોપીના પિતાને નવજીવન આપ્યું

વસીમ સાહીલ મિર્જા વોન્ટેડ જાહેર કરાયો સુરત શહેરમાં દિવસે દિવસે ડ્રગ્સના મામલા બહાર આવી રહ્યાં છે. સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ પકડવામાં આવી રહ્યું છે. તેજ રીતે આજરોજ ફરીથી સુરત પોલીસ સે નો ટુ ડ્રગ્સ અભિયાન હેઠળ શહેરના સરથાણા પોલીસે (Surat Sarthana Police)બાતમીના આધારે કૃષ્ણકુંજ ફાર્મની સામેથી આરોપી અમિત કાનજીભાઈ મકવાણાને 0.960 ગ્રામ ડ્રગ્સ સાથે પાડ્યો (Accused arrested with MD drugs in Surat )હતો. પોલીસે ડ્રગ્સ મોકલનારને વોન્ટેડ જાહેર કરી તેની પણ શોધખોળ (Gujarat Drug Case News )હાથ ધરી છે. આ ગુનામાં ડ્રગ્સનો જથ્થો મોકલનાર વસીમ સાહીલ મિર્જાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

આ પણ વાંચો કોસાડ આવાસમાંથી આરોપી સાથે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું

એનડીપીએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયોસુરત શહેર પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત ગઈકાલે સરથાણા પોલીસ (Surat Sarthana Police)દ્વારા બાતમીના આધારે આરોપી યુવકને (Accused arrested with MD drugs in Surat )પકડ્યો હતો. તેની પાસેથી પકડાયેલ (Gujarat Drug Case News ) એમડી ડ્રગ્સ 0.960 ગ્રામ જેની કિંમત રૂપિયા 9600 છે. આ ડ્રગ્સ સાથે પકડાયેલા આરોપી અમિત કાનજીભાઈ મકવાણા પાસેથી ડ્રગ્સનો જથ્થો ઉપરાંત એકટીવા ગાડી મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા 90630 નો મુદ્દામાલ કબજે કરવામાં આવી છે. અને એનડીપીએસ એક્ટ (NDPS Act ) ની વિવિધ કલમોહેઠળ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં ડ્રગ્સનો જથ્થો મોકલનાર વસીમ સાહીલ મિર્જા જે રાંદેર વિસ્તારમાં રહે છે. તેને પણ પકડવાની તજવીજ હાથ ધરી છે.

ગાંજાના બે મુખ્ય વોન્ટેડ આરોપીઓની પણ ધરપકડઆજરોજ સરથાણા પોલીસ (Surat Sarthana Police) દ્વારા ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી (Accused arrested with MD drugs in Surat )છે. ત્યારે આજરોજ સુરત SOG પોલીસે પણ રાજસ્થાનથી ગાંજાના બે મુખ્ય વોન્ટેડ આરોપીઓની પણ ધરપકડ કરી છે. જે રીતે સુરત પોલીસ દ્વારા રોજબરોજ ડ્રગ્સ અને ગાંજાનો જથ્થો પકડી પાડવામાં આવી રહ્યો છે. જોકે ઘટનાથી એટલું અનુમાન લગાવી શકાય છેકે, શહેરમાં ડ્રગ્સ અને ગાંજાની માંગ પણ વધી રહી છે. નવયુવાનો આવા નશામાં બરબાદ થઈ રહ્યા છે અને નશાનો કારોબાર કરનાર લોકો પોલીસના ડર વગર આ પ્રકારના નશાનો કારોબાર કરી રહ્યા છે. જોકે સુરત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ અભિયાન (Surat Police Say No To Drugs Campaign ) હેઠળ રોજબરોજ આવા નશાના કારોબાર સાથે સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details