ગુજરાત

gujarat

ETV Bharat / state

ડિંડોલી હત્યા કેસ: આરોપી ઝડપાયો, મૃતક પણ હતો જેલ રિટર્ન - ગુજરાતમાં ક્રાઇમ કેસ

સુરતમાં ડિંડોલી વિસ્તારમાં હત્યાનો કેસ (Murder case in Surat) સામે આવ્યો છે.જેમાં એક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ (Youth killed in Surat) મળી આવ્યો હતો. ડિંડોલી પોલીસએ ( Dindoli Police Station Police) તાત્કાલિક ધોરણે હત્યા કરનાર મહેન્દ્ર રાઠોડ નામના યુવકની (Surat murder case) ધરપકડ કરી છે.

ડિંડોલી હત્યા કેસ: આરોપી ઝડપાયો, મૃતક પણ હતો જેલ રિટર્ન
ડિંડોલી હત્યા કેસ: આરોપી ઝડપાયો, મૃતક પણ હતો જેલ રિટર્ન

By

Published : Jan 9, 2023, 12:43 PM IST

ડિંડોલી હત્યા કેસ: આરોપી ઝડપાયો, મૃતક પણ હતો જેલ રિટર્ન

સુરતમાં ડીંડોલી(Surat Crime News) વિસ્તારમાં એક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ (Youth killed in Surat) મળી આવ્યો હતો. આ મામલે પોલીસે હત્યાની કલમો લગાવી (Article of murder) આંગવી (Murder case in Surat) તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર મહેન્દ્ર રાઠોડ નામના યુવકની (Surat murder case) ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવકની હત્યાડીંડોલી વિસ્તારમાં (Surat Dindoli area) એક યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પોલીસે હત્યાની કલમો લગાવી આગળની તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસે આ મામલે ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર મહેન્દ્ર રાઠોડ નામના યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપી આકાશ અને મૃતક મહેન્દ્ર આ બંને મિત્રો જ હતા. બંને મિત્રો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા આકાશે મહેન્દ્રની હત્યા કરી હતી તેઓ અનુમાન છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો ઈન્ડિગો ફ્લાઈટમાં એર હોસ્ટેસ સાથે છેડતી કરવા બદલ યુવકોની ધરપકડ

હત્યા કરેલોમૃતદેહ(Crime cases in Gujarat) સવારે 10 વાગ્યે ની આસપાસ ડીંડોલી પોલીસ (Dindoli Police Station Police) સ્ટેશનના હદ વિસ્તારમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવી હતી. સવારે 10 વાગ્યે ની આસપાસ ડીંડોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં હત્યા કરેલી મુતદેહ મળી આવી છે. તેઓ કોલ મળ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી આંગળી તપાસ હાથ ધરતા મહેન્દ્ર રાઠોડનો મૃતદેહ છે. તેમ જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેના પરિવારજનોને સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમના પિતા ધીરુ રાઠોડને પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. તેઓ આવીને ડેડબોડીની ઓળખ કરી હતી.

મહેન્દ્રની હત્યાવધુમાં જણાવ્યું કે, મુતક મહેન્દ્ર એક દિવસ પહેલા તેમના મિત્ર આકાશ લાલુ સાથે દેખાયા હતા. તેમ તેમના પિતાએ જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે વધુ પૂછપરછ કર્યા બાદ આકાશ ક્યાં રહે છે તેની માહિતી મેળવી હતી. પોલીસે બાદમીદારોને આધારે પણ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આકાશે જ મહેન્દ્રની હત્યા કરી છે. ત્યારબાદ આકાશની શોધખોળ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો Rajkot Crime: અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો, હત્યા કરાયાની આશંકા

ઘા માર્યા હતાવધુમાં જણાવ્યુંકે, મૃતક મહેન્દ્ર રાઠોડ અને આરોપી આકાશ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઇ હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. અને આકાશે ચાકું થી મહેન્દ્રના આગળ અને પાછળના ભાગે બે ઘા માર્યા હતા. ડેડબોડી ના પોસમોટમ રિપોર્ટ પણ આજરીત નું છે. તે ઉપરાંત આરોપી આકાશ આ પહેલા પણ હત્યાના ગુનાઓ પકડાઈ ચૂક્યો છે. અને જામીન ઉપર છૂટ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details