ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Civil Hospital: સ્વચ્છ ભારત અભિયાન સરકારના સુત્ર સુધી, સિવિલના પાર્કિંગમાં પ્રદુષિત પાણીનું તળાવ ભરાયું

સુરત નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેંટરના પાર્કિંગમાં પાણી લાવા રસની જેમ ઊભરાતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. બીજી બાજુ આરોગ્ય તંત્ર પર અનેક સવાલો થઇ રહ્યા છે. જો સરકારી હોસ્પિટલમાં જ ગંદકી જોવા મળે તો સરકારની સુચનાનું સરકારી સંસ્થાઓમાં જ પાલન કરવામાં આવતું નથી. એ વાત ચિત્ર પરથી પુરવાર થઈ ચૂકી છે.

Civil Hospital: સ્વચ્છ ભારત અભિયાન સરકારના સુત્ર સુધી, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં પાણીમાં થઇને જવાનો દર્દીઓને વારો
ECivil Hospital: સ્વચ્છ ભારત અભિયાન સરકારના સુત્ર સુધી, સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં પાણીમાં થઇને જવાનો દર્દીઓને વારો tv Bharat

By

Published : Mar 2, 2023, 10:54 AM IST

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં પાણીમાં થઇને જવાનો દર્દીઓને વારો

સુરત:નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેંટરના પાર્કિંગમાં જ પાણી ઉમરાતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.જેમાં સિવિલ હોસ્પિટલના સર્વન્ટ, વોચમેન થી તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં પાણીમાં થઇને જવાનો દર્દીઓને વારો

પરિસરમાં ગટરગંગા:સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત કોઈને કોઈ વાતને લઈને વિવાદમાં આવતી રહે છે. તેવી જ રીતે આજે પણ નવી સિવિલ હોસ્પિટલના તંત્રના કારણે હોસ્પિટલનું ઈમરજન્સી સેન્ટર એટલે કે ટ્રોમાં સેન્ટરની બહારની બાજુએ બનાવામાં આવેલ પાણીની ટાંકી ઊભરાઈ ગઇ હતી. જેના કારણે હોસ્પિટલમાં સારવાર માટે આવનારા દર્દીઓને ભારે હાલાકી સામનો કરવાનો વારો આવ્યો હતો.

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં પાણીમાં થઇને જવાનો દર્દીઓને વારો

આ પણ વાંચો Surat ST Bus: સુરતમાં ST વિભાગ દ્વારા હોળી ધુળેટીમાં એક્સ્ટ્રા બસ દોડવામાં આવશે

તપાસ કરાવું:હું આ બાબતે તપાસ કરાવું છુ. આ તાપસ આગળનો પ્રશ્નાર્થ ચિન્હ હંમેશા માટે રહી જાય છે. કારણ કે, જ્યારે પણ હોસ્પિટલ વિવાદમાં આવતી હોય ત્યારે તેનો કોઈ અંત નથી આવતો. કારણ કે તપાસ કર્યા બાદ તેનો કોઈ જવાબ પણ આપવામાં આવતો નથી. જોકે આ પેહલા પણ બે થી ત્રણ વખત આ રીતની પાણી ઊભરાવાની સમસ્યા થઈ ચૂકી છે. ત્યારે પણ આ બાબતે જેતે વોચમેનને પાણી ભરાય તેનું કામ સોંપવામાં આવેલું હતું કે પાણી ભરાય જાય એટલે જાણ કરવાની પણ આ પોતાનું કામ કરે કે આ પાણી જોવે એ સૌથી મોટો પ્રશ્ન છે-- નવી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેડન્ટ ડો.ગણેશ ગોવકર

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પાર્કિંગમાં પાણીમાં થઇને જવાનો દર્દીઓને વારો

આ પણ વાંચો Surat Temple: એક અનોખું મંદિર, જ્યાં ભગવાનને સિગારેટ પીવડાવવાથી માનતા પૂર્ણ થતી હોવાની લોકવાયકા

પાર્કિંગમાં પાણી:આ પાણી ઉભરાવાના કારણે ટ્રોમા સેંટરનું પાર્કિંગમાં પ્રદુષિત પાણીથી ભરાઈ ગયું ગયું હતુ. સિવિલ હોસ્પિટલના સર્વન્ટ, વોચમેન થી તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તથા સારવાર માટે આવનારા લોકો પણ પાણીમાંથી પસાર થઈને જવાનો વારો આવ્યો હતો. જ્યારે વાહન જેવા કે, બાઈક બહાર લાવતા ગંદા પાણી ઉડતા આરોગ્યકેન્દ્રમાં જ આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થયા હતા. જોકે સર્વન્ટ ખુદ પોતે દર્દીને લઈને સ્ટ્રેચર ઉપર લઈને પાણીમાંથી લઇ જતા નજરે ચડ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details