સુરત:સુરત શહેરમાં વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં 16 વર્ષીય કિશોરીએ કર્યો આપઘાત કર્યો(16 year old girl student commits suicide) હતો. મળેલી માહિતી અનુસાર ભાઈ બહેન સાથે ઝઘડો થતાં (quarrel with her brother and sister)વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો (16 year old girl student commits suicide)હતો. યુવતીએ ઝેર પીને જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પામેલી યુવતી ધોરણ 10માં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. જો કે આ મામલે સચીન પોલીસે વધુ તાપસ હાથ ધરી(Police conducted further investigation) છે.
સુરત શહેરમાં નજીવી બાબતે 16 વર્ષની યુવતીએ કર્યો આપઘાત - સુરત શહેરમાં
સુરત શહેરમાં વધુ એક યુવતીએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું(16 year old girl student commits suicide in surat) હતું. ભાઈ બહેન સાથે ઝઘડો થતાં વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું(quarrel with her brother and sister) છે. યુવતી 10માં ધોરણમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે.
suicide-in-surat-16-year-old-girl-student-commits-suicide-due-to-a-quarrel-with-her-brother-and-sister
update.....