- ગુજરાત વેઇટલિફ્ટિંગમાં 120 સ્પર્ધકોએ ભાગ લીધો
- સતત 16 વખત ગોલ્ડ મેડલ મેળવી કર્યો રેકોર્ડ
- 17 વર્ષથી વેઇટલીફટીંગમાં જોડાયો
સુરતઃઅમદાવાદના ધંધુકા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ(Dhandhuka Arts and Commerce College) ખાતે ગત રવિવારના રોજ સિનિયર ઓલગુજરાત વેઇટ લિફ્ટિંગનું (Senior All Gujarat Weightlifting )આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જામનગર, મહેસાણા નવસારી અને આણંદ એમ કુલ 6 શહેરના કુલ 120 સ્પર્ધકોએ (total of 120 competitors from 6 cities )ભાગ લીધો હતો. એમાં સુરત શહેરનો સારથી ભંડેરી(surat sarthi bhanderi)એ 109+ કેટેગરીમાં સારથી ભંડેરીએ સૌથી વધુ વજન ઉચકી સતત 16 વખત ગોલ્ડ મેડલ મેળવી (16 times gold medal) કર્યો રેકોર્ડ.
હું સાત વખત નેશનલમાં રમ્યો છું