ગુજરાત

gujarat

ETV Bharat / state

સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-3722 સુરત રન-વે પર ઓવર સૂટ, તમામ યાત્રીઓ સુરક્ષિત - flight

સુરત: ભોપાલથી સુરત આવેલી રહેલી  SG-3722 સ્પાઈસ જેટ ફ્લાઈટ ઓવર સૂટ (સ્લીપ) થતા રન-વે પર વધુ 8 મીટર આગળ ગઈ હતી. તમામ 47 યાત્રીઓ સુરક્ષિત છે.

સ્પોટ ફોટો

By

Published : Jun 30, 2019, 11:11 PM IST

વરસાદના કારણે રનવે પર સ્પાઈસજેટની ફ્લાઈટ ઓવર સૂટ થઈ હતી. બધા 47 યાત્રીઓ સુરક્ષિત છે. કોઈ જાનહાની થઈ નથી.

ABOUT THE AUTHOR

...view details