ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊંઘમાં ચાલવાની બીમારીએ જીવ લીધો, યુવક ત્રીજામાળેથી પટકાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં ઊંઘમાં ચાલવાની બીમારીને કારણે કિશોરે પોતાનો (Death to sleeping sickness in Surat) જીવ ગુમાવ્યો છે. ત્રીજા માળેથી ઊંઘમાં કિશોર (Youth Death to sleeping sickness in Surat) નીચે પટકાતા મોત થતું હતું. મૃતક શહેબાઝ બોબીન ફિરકા ને પહેલાથી જ ઊંઘની બીમારી(sleeping sickness) હતી.

ઊંઘની બિમારીએ જીવ લીધો, સુરતમાં ત્રીજા માળેથી ઉંધમાં કિશોર નીચે પટકાતા મોત
ઊંઘની બિમારીએ જીવ લીધો, સુરતમાં ત્રીજા માળેથી ઉંધમાં કિશોર નીચે પટકાતા મોત

By

Published : Jan 5, 2023, 6:19 PM IST

સુરત ધણી વખત તમને કોઇ (sleeping sickness case in Surat) બિમારી હોય તો તે તમને નડતર રુપ બની શકે છે. પરંતુ કોઇ બિમારી એવી પણ હોઇ છે કે જે તમારો જીવ લઇને જ જાય છે. પરંતુ જો કોઇને ઊંઘની બિમારી છે તો ચેતી જ્જો. કેમકે આ ચોંકાવનારો કિસ્સો જેને સાંભળીને તમે પણ ધ્રુજી ઉઠશો. ઊંઘની (Youth Death to sleeping sickness in Surat) બિમારીના કારણે સુરતમાં ત્રીજા માળેથી કિશોર પટકાતા મોત (Surat Crime News) થયું છે.

ત્રીજા માળેથી નીચે પટકાયોસુરત શહેરના લીંબાયત વિસ્તારમાં 17 વર્ષીય કિશોર ઊંઘમાં ને ઊંઘમાં (Death to sleeping sickness in Surat) જ પોતાના જ ઘરના બારીમાંથી નીજે પટકાતા મોત નીપજ્યું છે. કિશોર પોતાના ઘરના ત્રીજા માળેથી નીચે (Youth Death to sleeping sickness in Surat) પટકાયો હતો. હાલ આ મામલે લીંબાયત પોલીસે(Limbayat Police Station) વધુ તપાસ હાથ ધરી છે. શહેબાઝ બોબીન ફિરકાના જેઓ કારખાનામાં કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો.

આ પણ વાંચો ભાવનગર સગીર આત્મહત્યા કેસ: ગૃહરાજ્ય પ્રધાનને રજુઆત બાદ ત્રણ ઝડપાયા

કારખાનામાં કામ કરીને પરિવારને મદદસુરત શહેરના લીંબાયત વિસ્તારમાં(Limbayat area of Surat city) આવેલ અંબાનગર ખાતે રહેતો 17 વર્ષીય શહેબાઝ બોબીન ફિરકાના જેઓ કારખાનામાં કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો. તેમના પિતા એઝીઝ પઠાણ જેઓ રીક્ષા ચાલવી પોતાના પરિવારનું ગુજરાન ચાલવે છે. તેમના પુત્ર શહેબાઝ બોબીન ફિરકાને ઊંઘમાં ચાલવાની બીમારી હતી. જેને કારણે તે રાત્રે ઊંઘમાં ચાલતા ચાલતા તે બારી પાસે પહોંચી ગયો હતો. નીચે પડકાયો (Death to sleeping sickness in Surat) હતો.

નીચે પટકાતા ચીસોનીચે પટકાતા જ તેની ચીસો નીકળી ગઈ હતી. અને લોકો જાગી ગયા હતા. પરિવાર પણ નીચે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 મારફતે સ્વીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટુંકી સારવાર બાદ મોત થયું હતું. ત્યારબાદ હોસ્પિટલ દ્વારા જ પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક શહેબાઝ બોબીન ફિરકા ને પહેલાથી જ ઊંઘની બીમારી હતી.

આ પણ વાંચો પરિણીતાએ આત્મહત્યા કરતા ચકચાર, પોલીસે પતિ સસરાની કરી ધરપકડ

પહેલાથી જ ઊંઘની બીમારીસુત્રો માહિતી અનુસાર મૃતક શહેબાઝ બોબીન ફિરકાને પહેલાથી જ ઊંઘની બીમારી હતી. જેથી તે ઊંઘમાં ઊઠીને ચાલવા પણ માંડતો હતો.અને તેજ રીતે ગઈકાલે પણ તેણે ઊંઘમાં બારી પાસે પહોંચ્યો અને નીચે પડકાયો હતો. જોકે આ સમગ્ર મામલે પોલીસે હત્યા કે પછી અકસ્માતે નીચે પડ્યો હોય તે સમગ્ર બાબતે તપાસમાં લાગી ગઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શહેબાઝ આકસ્મિત રીતે નીચે પડ્યા હોય તેવું જણાય આવે છે.

ઇજાના નિશાનોપોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ મૃતક શહેબાઝ બોબીન ફિરકાનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. આ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શહેબાઝ આકસ્મિત રીતે નીચે પડ્યા હોય તેવું જણાય આવે છે. તેમના શરીર ઉપર પણ અકસ્માત સિવાય અન્ય કોઈ ઇજાના નિશાનો મળી આવ્યા નથી.હાલ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details