ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતની એન્જિનિયર 41 વર્ષની ઉંમરે સિંગલ મધર બની, જોડિયા બાળકને આપ્યો જન્મ - Nanpura area in Surat city

સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતી 41 વર્ષીય મહિલા IVFથી મદદથી માતા બની હતી. (woman became a mother with the help of IVF) મહિલાને લગ્ન માટે યોગ્ય પાત્ર નહિ મળતાં આજીવન માતા-પિતાની સેવા કરવાનું જ નક્કી કરી લીધું હતું. પરંતુ દિલમાં માતૃત્વની ઝંખના હોવાથી સિંગલ મધર(Single Mother Surat) બનવાનું નક્કી કર્યું હતું. આખરે મહત્વનો નિર્ણય લઈને IVF ની મદદથી જુડવા એક બાળક અને એક બાળકીને જન્મ આપ્યો હતો. (became a mother of two twins with the help of IVF)

મનોબળ હોય તો શક્ય છે બધું, સુરતમાં સિંગલ મધરે આપ્યો જુડવા બાળકોને જન્મ
મનોબળ હોય તો શક્ય છે બધું, સુરતમાં સિંગલ મધરે આપ્યો જુડવા બાળકોને જન્મ

By

Published : Dec 16, 2022, 7:59 PM IST

Updated : Dec 16, 2022, 8:27 PM IST

સુરત કોઇ પણ મહિલા હોય અને ગમે તેટલી પથ્થર દિલ હોય પરંતુ તેના અંદર માતૃત્વ હમેંશા જીવિત રહે છે. સુરતની એક મહિલા કે જેને કોઇને જીવનસાથી બનાવામાં રસ નથી. પરંતુ તેને માતા બનવાની ઝંખના હતી. જેના કારણે તેને IVFની મદદ (became a mother of two twins with the help of IVF)લીધી હતી અને માતા બની છે.

dfgfdg

પાત્ર શોધતા હતાસુરત શહેરમાં આવેલ નાનપુરા(Nanpura area in Surat city) વિસ્તારમાં રહેતા દેસાઈ પરિવારના દિકરી 40 વર્ષીય ડિમ્પલ દેસાઈ અને તેમના મોટી બહેનના લગ્નન કરવા માટે યોગ્ય પાત્ર શોધતા હતા. પરંતુ યોગ્ય પાત્ર નહીં મળતા ડિમ્પલ દેસાઈએ(single mother) આજીવન લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું. (became a mother of two twins with the help of IVF)

માતૃત્વની ઝંખના ડિમ્પલ દેસાઈની(Single Mother Surat) બહેન રૂપલ હોટેલ મેનેજમેન્ટના અભ્યાસ બાદ દુબઈ સ્થાયી થઈ ગઈ. અને ડિમ્પલ એન્જિનિયર બની માતા પિતા સાથે રહે છે. પરંતુ ડિમ્પલને હૃદયમાં માતૃત્વની ઝંખના જીવંત હતી. તેથી ડિમ્પલે લગ્ન વિના જ માતા બનવાનો નિર્ણય લીધો હતો. IVFની(In vitro fertilization) મદદથી સિંગર મધર બનવાનું નક્કી કર્યું હતું. ડિમ્પલે મક્કમતાથી નાણાવટની સાઈ પૂજા હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. સંપર્ક કર્યા બાદ તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી આ સારવાર ડોક્ટર રાજીવ પ્રધાન અને ડોક્ટર રશ્મી પ્રધાનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવતી હતી.

બે બચ્ચાઅમે તો એક જ માંગ્યું હતું પરંતુ અમને ઈશ્વરે એકની જગ્યાએ બે બચ્ચા આપી દીધા છે.વધુમાં જણાવ્યુંકે, ત્યાં તમને બે સાઈકલાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમને બીજા સાંઈકલાના માં તેઓ ગર્ભવતી થયા હતા. મહત્વની વાત એ છેકે, અમે તેમનું જ્યારે ચેકઅપ કર્યું ત્યારે એક નહીં પરંતુ બે બચ્ચાઓ છે. ત્યારે તેમણે કહ્યું કે અમે તો એક જ માંગ્યું હતું પરંતુ અમને ઈશ્વરે એકની જગ્યાએ બે બચ્ચા આપી દીધા છે. ત્યાર પછી તેમણે વિચાર્યું કે અમે બે બહેનો છે અમે અમારી રીતે બંને બચ્ચાઓનો સંભાળ રાખીશું.

IVF કરાવાનો પ્લાન તેમણે જ અમને આ IVF ની સમગ્ર પ્રક્રિયાની માહિતી આપી હતી.આ બાબતે પોતે ડિમ્પલ દેસાઈએ જણાવ્યું કે, મારી એક મોટી બહેન રૂપલ દેસાઈ અને હું અમે બંને જણાએ લગ્નન કર્યા નથી. અમે બંને બહેનોએ ખૂબ જ લાંબા સમયથી લગ્ન કરવા માટે તારો પાત્ર શોધતા હતા પરંતુ મળ્યો નહીં. ત્યારબાદ અમે IVF કરાવાનો પ્લાન કર્યો હતો. પરંતુ અમને IVF પ્લાન કરતા પહેલા ડોક્ટર રશ્મી પ્રધાન જેઓ અમારા ફેમિલી મિત્ર છે. તેમણે અમને લગ્નન માટે ખૂબ જ આગ્રહ કર્યો પરંતુ ત્યારબાદ તેમણે જ અમને આ IVF ની સમગ્ર પ્રક્રિયાની માહિતી આપી હતી. ત્યારબાદ અમે આ વર્ષે IVF કરાવી પ્રેગનેંટસી આખો પ્લાન એમની દ્વારા જ કરવામાં આવી હતી તેમ ડોક્ટર રશ્મી પ્રધાન જણાવ્યું હતું.

જૂની વિચારધારાસમાજનો મને કોઈ ડર હતો નહિ કારણ કે મારું પરિવાર મારી સાથે હતું.વધુમાં જણાવ્યુંકે, આ IVF કરાવું છું એટલે સમાજનો મને કોઈ ડર હતો નહિ કારણ કે મારું પરિવાર મારી સાથે હતું.અને મેં સમાજ વિશે કશું વિચાર્યું નહીં કે લોકો શું કહેશે.હા મારાં માતા-પિતા જૂની વિચારધારા ધરાવે છે. તેઓ મારી વાતને માને છે તો પછી સમાજ પણ આ વાતને એક્સેપ્ટ કરી શકે છે તેમમહિલાએ જણાવ્યું હતું.

Last Updated : Dec 16, 2022, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details