- જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી રચના
- વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીની વરણી
- 6 મોરચામાં પદાધિકારીઓની વરણી
સુરત: જિલ્લા ભાજપ(BJP) દ્વારા વિવિધ મોરચાની રચના કરવામાં આવી હતી. જિલ્લા ભાજપ(BJP) પ્રમુખ દ્વારા વિવિધ મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ માંડવી અને તરસાડી નગરપાલિકાના હોદ્દેદારોની વરણી
બક્ષીપંચ મોરચા
- પ્રમુખ : અરવિંદ ડાહ્યાભાઈ પટેલ
- મહામંત્રી : પ્રવીણ બાબુભાઇ પટેલ, જગદીશ ભીખાભાઇ રબારી
અનુસૂચિત જાતિ મોરચા
- પ્રમુખ: રાજેશ ભગુભાઈ કટારીયા
- મહામંત્રી: રાકેશ ભગુભાઈ કટારીયા, હરિવદન ગોવિંદભાઈ ચૌહાણ