ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સનો બીજો દિવસ પૂર્ણ - Sense of candidates

સુરતમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લિંબાયત સુરત પશ્ચિમ સુરત પૂર્વ સુરત ઉતર કુલ ચાર વિધાનસભા બેઠકોના ઉમેદવારોનું સેન્સ લેવામાં આવ્યું હતું. પૂર્વ વિધાનસભા માટે 54 અને પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 62 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવા બીજો દિવસ પૂર્ણ થયો છે.

ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સનો બીજો દિવસ પૂર્ણ
ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સનો બીજો દિવસ પૂર્ણ

By

Published : Oct 29, 2022, 5:11 PM IST

સુરત ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લિંબાયત સુરતપશ્ચિમ સુરત પૂર્વ સુરત ઉતર એમ કુલ ચાર વિધાનસભા બેઠકોના ઉમેદવારોનું સેન્સલેવામાં આવ્યું હતું. 54 અને પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 62 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.

ભારતીય જનતા પાર્ટીપૂર્વ વિધાનસભા માટે 54 અને પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 62 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ લેવા બીજો દિવસ પૂર્ણ થયો છે. ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે લિંબાયત સુરત પશ્ચિમ સુરત પૂર્વ સુરત ઉતર એમ કુલ ચાર વિધાનસભા બેઠકોના ઉમેદવારોનું સેન્સ લેવામાં આવ્યું હતું.

સમર્થકો મોટી સંખ્યામાંએમાં સવારના 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી પૂર્વ અને પશ્ચિમ બેઠક માટે ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. તેમાં પૂર્વ વિધાનસભા માટે 54 અને પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 62 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. તે સાથે જ દાવેદારો સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એમાં પૂર્વ વિધાનસભાની બેઠક માટે અરવિંદ રાણાએ ફરી એક વખત ટિકિટ માંગી છે.

દાવેદારોને સાંભળવાનું શરૂલિંબાયત વિધાનસભા (Limbayat Assembly) માટે 29 અને ઉત્તર વિધાનસભા માટે 35 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જયારે બીજા રાઉન્ડમાં 2 30 વાગ્યે લીંબાયત અને ઉત્તર વિધાનસભા બેઠક માટે દાવેદારોને સાંભળવાનું શરૂ કરવામાં આવ્યું હતું. એમાં લિંબાયત વિધાનસભા બેઠક માટે કુલ 29 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. તો ઉત્તર સુરત વિધાનસભા બેઠક માટે કુલ 35 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. એમાં લિંબાયત વિધાનસભાની બેઠક માટે સંગીતા પાટીલે ફરી એક વખત ટિકિટ માંગી છે. તેઓ છેલ્લા બે ટમથી આ બેઠક ઉપર જીત મેળવતા આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details