ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓઇલ ચોરીનું ચલાવતો હતો નેટવર્ક , સુરત પોલીસે કોલકાતાથી દબોચ્યો - Sandeep Gupta arrest Surat Police from Kolkata

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસએ (Sandeep Gupta arrest Surat Police from Kolkata) ઓઇલ ચોરીનું નેટવર્ક ર્ક (Oil theft network Surat) ચલાવતા સંદીપ ગુપ્તાની ધરપકડ કોલકતાથી કરી છે. આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ માટે રિમાન્ડની કામગીરી માટે કોર્ટની પ્રોસેસ શરૂ કરી છે.

ઓઇલ ચોરીનું નેટવર્ક ચલાવતો હતો, સુરત પોલીસે કોલકાતાથી દબોચી લીધો
ઓઇલ ચોરીનું નેટવર્ક ચલાવતો હતો, સુરત પોલીસે કોલકાતાથી દબોચી લીધો

By

Published : Jan 4, 2023, 12:49 PM IST

ઓઇલ ચોરીનું નેટવર્ક ચલાવતો હતો, સુરત પોલીસે કોલકાતાથી દબોચી લીધો

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને (Surat Crime Branch ) દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઓઇલ ચોરીનું નેટવર્ક (Oil theft network Surat) ચલાવનાર મુખ્ય આરોપી સંદીપ ગુપ્તાની ધરપકડ (Sandeep Gupta arrest Surat Police from Kolkata) કરી છે. હાલ પોલીસે આરોપની વધુ પૂછપરછ માટે રિમાન્ડની કામગીરી માટે કોર્ટની પ્રોસેસ શરૂ કરી છે. આ આરોપી વિરુદ્ધ ગુજરાત ATS એ પણ ગુજસીટોકનો (Crime of Gujctoc Surat) ગુનો દાખલ કર્યો છે.

ઓઇલ ચોરીનું નેટવર્ક આ આરોપી વિરુદ્ધ ગુજરાત ATS એ (Gujarat ATS) પણ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. જેમાં આ આરોપી વોન્ટેડ હતો. ગુજરાતમાં મોરબી અને ખેડામાં આ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. હાલ આ આરોપીની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ માટેરિમાન્ડની કામગીરી માટે કોર્ટની પ્રોસેસ શરૂ કરી છે.

આ પણ વાંચો બોલો લ્યો, ચામાં ખાંડ ઓછી હોવાથી ગ્રાહકે દુકાનદારને મારી છરી

ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યાઆરોપી વિરુદ્ધ દેશના અલગ અલગ રાજ્યોમાં કુલ 20 થી વધુ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે. સુરત પોલીસે કોલકાતાથી સંદીપ વિજય ગુપ્તા નામા એવા વ્યક્તિની(Sandeep Gupta arrest Surat Police from Kolkata) ધરપકડ કરી છે. જે ઓલ ઇન્ડિયામાં સૌથી મોટો આરોપી માનવામાં આવી રહ્યું છે. આરોપી વિરુદ્ધ રાજસ્થાન, હરિયાણા, ગુજરાત, બેસ્ટ બંગોલ બિહાર જેવા રાજ્યોમાં 20 થી વધુ ગુનાઓ રજીસ્ટર કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ગુજરાત રાજ્યમાં મોરબી અને ખેડામાં આ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. આ આરોપી વિરુદ્ધ એક કેસ હતો. તેના પર તેને જામીન મળ્યા હતા. જામીન મળ્યા બાદ આ આરોપી ફરાર થઈ ગયો હતો. આ આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે.

લોકોના સંપર્કમાં આવ્યો આ આરોપીએ 300 થી 400 કરોડનું (Oil worth crores stolen in Surat) ઓઇલીની ચોરી કરી છે. વધુમાં જણાવ્યું કે, આ આરોપીએ પોતાના ગુન્હા ની શરૂઆત દક્ષિણ ગુજરાતથી ઓઇલ ખરીદવાના કામથી કર્યું હતું. ત્યારબાદ આ આરોપી ઓઇલ ચોરનારા લોકોના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ આરોપીએ એક પ્લાન તૈયાર કર્યો હતો. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (Indian Oil Corporation ) અને ઇન્ડિયન ઓઇલની પાઈપ લાઈન જ્યાંથી જતી હોય તેના એક થી દોઢ કિલોમીટરના અંતરમાં એક ફેક્ટરી ભાડે લેતો હતો. અને ત્યાં જ પાઇપલાઇનમાં પંચર કરીને તે ઓઇલ ફેક્ટરીમાં પહોંચાડતો હતો. ત્યાં તે ઓઇલ ટેન્કર ભરતો હતો. એક સાથે ત્રણ થી ચાર ટેન્કર કરો ભરતો હતો. આ રીતે આ આરોપીએ 300 થી 400 કરોડનું ઓઇલીની ચોરી કરી છે. ગુજરાત ATSએ પણ આ આરોપી વિરુદ્ધ ગુજસીટોકનો ગુનો દાખલ કર્યો છે. જેમાં આ આરોપી વોન્ટેડ હતો. અને આ આરોપીને પકડવામાં સુરત પોલીસની મોટી સફળતા છે.

ABOUT THE AUTHOR

...view details