ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશમાં સૌથી મોટા PNB કૌભાંડમાં સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાનું કનેક્શન - Correction of Vasant Gajera with Mehul Choksi

સુરતના મોટા ઉદ્યોગપતિ વસંત ગજેરાનું (Businessman Vasant Gajera) દેશના મોટા PNB કૌભાંડમાં હકીકત સામે આવી છે. ઉમરા પોલીસ મથકની હદમાંજમીન વિવાદના કેસમાં(Vasant Gajera connection PNB scam) વસંત ગજેરા પર અરજી કરવામાં આવી હતી. અને દરમિયાન આ ચોકાવનારી હકીકત સામે આવી છે.

Etv દેશમાં સૌથી મોટા PNB કૌભાંડમાં સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાનું કનેક્શન
દેશમાં સૌથી મોટા PNB કૌભાંડમાં સુરતના ઉદ્યોગપતિ વસંત ગજેરાનું કનેક્શન

By

Published : Dec 22, 2022, 1:29 PM IST

સુરતશહેરના નામચીન ઉદ્યોગપતિ વસંત ગજેરાનું(Businessman Vasant Gajera) દેશના મોટા PNB કૌભાંડમાં સામે હોવાનું કનેક્શન મળી આવ્યું છે. આ મામલામાં PNB રોડ નો મુખ્ય આરોપી મેહુલ ચોકસી સાથેનો વસંત ગજેરાનો કરેક્શન (Vasant Gajera connection PNB scam) મળી આવ્યું છે. આ કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોકસી દેશ છોડી ભાગી છુટ્યો છે.

બેંક કૌભાંડો સામે આવ્યા દેશમાં અનેક બેંક કૌભાંડો સામે (punjab national bank scam case) આવ્યા છે. એમાં સૌથી મોટો કૌભાંડ પંજાબ નેશનલ બેંક સાથે(Punjab National Bank scam) કરવામાં આવેલ છે. જેની તપાસ હાલ CBI દ્વારા કરવામાં આવી રહી છે. આ કૌભાંડનો મુખ્ય (mehul choksi fraud case) આરોપી મેહુલ ચોકસી દેશ છોડી ભાગી છુટ્યો છે. ત્યારે મેહુલ ચોક્સીના (Vasant Gajera connection PNB scam) જે લોકો જોડે સંપર્ક હતા. તેમના ત્યાં CBIની ટીમ પહોંચીને જે તે લોકોની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહીકરી છે. આ પહેલા વસંત ગજરાને સીબીઆઇ દ્વારા (Vasant Gajra arrested by CBI) ધરપકડ કરી હતી.

વસંત ગજેરા કોણ છે? વસંત ગજેરા એક ભારતીય(Indian businessman Vasant Gajera) ઉદ્યોગપતિ છે. તેઓ લક્ષ્મી ડાયમંડ ગ્રૂપના સ્થાપક છે. જે હીરાનું ઉત્પાદન અને નિકાસ કરતી કંપની છે. તે સાથે જ વસંત ગજેરા જે બાળકો અનાથ છે. તેમની માટે પુનર્વસન કરવાનું કામ કરે છે. તેમની ક્ષમતા અને આત્મનિર્ભરતાનું ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરી શકે તે માટે તેમણે અમારી પહેલ વાત્સલ્ય ધામ આત્માને પાછો લાવે છે. અને બાળકોને વર્ગખંડમાં અને બહાર બંને પડકારો અને તકો માટે તૈયાર કરે છે.એવો એક 'વાત્સલ્ય ધામ' પણ ખોલ્યો છે.

સીબીઆઇ કોર્ટમાં રજૂઆજે સુરત કોર્ટમાંથી(Correction of Vasant Gajera with Mehul Choksi) એક મહત્વની વાત બહાર આવી છે કે, પંજાબ નેશનલ બેંક સાથે જે કૌભાંડો કરવામાં આવ્યું હતું. તેમાં સુરતના નામચીન ઉદ્યોગપતિ વસંત ગજેરાનું નામ પણ સામે આવ્યું છે. આ પહેલા વસંત ગજરાને સીબીઆઇ દ્વારા ધરપકડ કરી આરોપી નંબર 6 તરીકે સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

પંજાબ નેશનલ બેંક કૌભાંડ પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં (punjab national bank scam case) પણ તેમનું કનેક્શન છે તેવા પુરાવા રજૂ કર્યા છે. ઉદ્યોગપતિ વસંત ગજેરા નો ઉમરા પોલીસ સ્ટેશનને હદ વિસ્તારમાં જમીનને લઈને એક વિવાદ ચાલી રહ્યો છે. જેમાં તેમની સામે વેસુ ગામમાં જમીન પસાડવાના કેસમાં કેસ કરવામાં આવ્યો છે. તેમાં પસંદ ગજેરા એ સુરતની નામદાર કોર્ટ સમક્ષ જ્યારે તારીખ પડે છે. ત્યારે ફરજિયાત હાજર ન રહેવા માટે અરજી કરી હતી. આ કાયમી હાજરી મુક્તિ માટે અરજી દરમિયાન ફરિયાદીના વકીલે દ્વારા વસંત ગજેરા ખૂબ જ ગંભીર ગુનામાં સોંડવરી હોવાનું જણાવી પંજાબ નેશનલ બેંક કૌભાંડમાં પણ તેમનું કનેક્શન છે. તેવા પુરાવા રજૂ કર્યા છે.આ પુરાવાને આધારિત નામદાર કોર્ટ દ્વારા વસંત ગજેરાની હાજરી મુક્તિ માટેની તેમની અરજીને મંજૂર કરી છે.

મુક્તિ માટેની અરજીકલમ 205 મુજબ કરેલી કાયમી હાજરી મુક્તિ માટેની અરજીના મંજૂર કરી છે. આ બાબતે ફરિયાદીના વકીલ શૈલેષ પટેલે જણાવ્યુંકે, આ જ પ્રકારના અન્ય લેન્ડ ગ્રેમ્બિંગ ના ગુન્હાઓમાં પણ આરોપી વસંત ગજેરા છે. અને દેશના સૌથી મોટા પંજાબ નેશનલ બેંક ફ્રોડના આરોપી વસંત ગજેરા હોવાથી આવા સર્ટિફાઇડ લેન્ડગ્રેબરને કોર્ટમાં હાજરી મુક્તિ માટે મંજૂરી આપવી જોઈએ નહીં. આ પ્રકારના દલીલોને ધ્યાને રાખીને આજરોજ સુરત નામદાર કોર્ટે આરોપી વસંત ગજેરાને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 205 મુજબ કરેલી કાયમી હાજરી મુક્તિ માટેની અરજીના મંજૂર કરી છે.

વતન ના રતન સમાજ અને તેના કલ્યાણ માટેના અમૂલ્ય યોગદાન માટે "વતન ના રતન" નું બિરુદ આપવામાં આવ્યું હતું. 2014 માં વસંત ગજેરાને અમરેલીના લોકો દ્વારા "સમાજ અને તેના કલ્યાણ માટેના અમૂલ્ય યોગદાન માટે "વતન ના રતન" નું બિરુદ આપવામાં આવ્યું હતું. તેમણે 1972 માં સુરતમાં એક નાનું ઉત્પાદન એકમ શરૂ કર્યું હતું. આમ તેઓ ધીરે-ધીરે લક્ષ્મી ડાયમંડ ગ્રુપનો પાયો નાખ્યો. અને થોડા જ સમયમાં તેમણે તેમના નાના ભાઈઓ તેમની સાથે મળીને 4000 થી વધુ લોકો માટે રોજગારીનું સર્જન કરી કર્યું હતું. સર ગેબી ટોલ્કોવસ્કીને વર્ષ 2005માં લક્ષ્મી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ ઓપરેશન્સ માટે તાલીમ સલાહકાર અને ગેબ્રિયલના વિશ્વવ્યાપી પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમની કંપની રફ હીરાની આયાત કરે છે.

ABOUT THE AUTHOR

...view details