- એસાર કંપની જેની સેલના પેટ્રોલના ભાવમાં 5 ગણો વધારો
- ચાર પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલની કિંમતમાં પૈસાનો તફાવત
- એસાર કંપની જેની સેલ પેટ્રોલ શુદ્ધ ડીઝલ આપવામાં આવે છે
સુરતઃ ભારત દેશમાં હાલ પેટ્રોલ(petrol)ના ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બે દિવસ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલના ભાવમાં 10થી 5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત સરકારે પેટ્રોલ 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે આ બાબતે સુરત શહેરમાં ઇન્ડિયન ઓઇલ(Indian Oil) પેટ્રોલમાં 94.98 રૂપિયા ભાવ છે. જે બે દિવસ પહેલા 105.97 હતું. HP પેટ્રોલની વાત કરવામાં આવે તો તેના પેટ્રોલમાં 94.95 રૂપિયા જેની કિંમત છે. બે દિવસ પહેલા 105.96 રૂપિયા ભાવ હતો. ભારત પેટ્રોલીયમ(Bharat Petroleum) પંપમાં પેટ્રોલની કિંમત આજે 95.01 છે. બે દિવસ પહેલા 105.99 રૂપિયા લિટર પેટ્રોલ હતું. ડીઝલની વાત કરવામાં આવે તો આજે તેની કિંમત 89.1 છે. ત્યારે બે દિવસ 98.51 હતું. રિલાયન્સ પેટ્રોલ(Reliance Patrol) પંપની વાત કરવામાં આવે તો આજે પેટ્રોલનો ભાવ 95.05 રૂપિયા છે. જે બે દિવસ પહેલા 105.97 રૂપિયા ભાવ હતો.
એસાર કંપનીના પેટ્રોલમાં પાંચ ગણો વધારો જોવા મળી રહ્યો છે
એસાર કંપની જેની સેલ પેટ્રોલ(Cell petrol)ના ભાવમાં 5 ગણો વધારો જોવા મળી રહ્યો છે. કારણ કે આ પેટ્રોલ પ્રાઇવેટ કંપનીનું પેટ્રોલ તેમજ શુદ્ધ ડીઝલ(Pure diesel) આપવામાં આવે છે જેથી આની કિંમતમાં વધારે જોવા મળી રહી છે. આજે પેટ્રોલના ભાવમાં 98.50 રૂપિયા છે. જે બે દિવસ પહેલા 110.09 રૂપિયા ભાવ હતો. જોકે અન્ય કરતા આજે પેટ્રોલ પંપનો ભાવ પાંચ ગણું વધારે છે.
CNG ગેસમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે