સુરતફરી એકવાર રાજ્યના મુખ્યપ્રધાનની જવાબદારી ભૂપેન્દ્ર પટેલને (CM Bhupendra Patel) સોંપવામાંઆવી છે. આજે તારીખ 12 ડિસેમ્બર રોજ રાજ્યના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શપથ વિધિ યોજાણી (Bhupendra Patel Oath Ceremony) હતી. અને તેમની સાથે સાથે મંત્રી મંડળના સભ્યો પણ શપથ લીધા હતા. ત્યારે મોડી રાત્રિએ મંત્રી મંડળમાં સમાવેશકરવામાં આવેલ ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા હતા, જેમાં મુકેશ પટેલને (Mukesh Patel oath) પણ ફોન કરવામાં આવ્યો હતો. ત્યારે મુકેશ પટેલએ(Mukesh Patel took oath) શપથ લીધા હતા.અને ફરી એક વાર પ્રધાન બની ગયા હતા.
મુકેશ પટેલને ફરી જવાબદારી ગઇ કાલે મોડી રાત્રે ધારાસભ્યોને ફોન કરવામાં આવ્યા હતા. ત્યારે ઓલપાડ તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ બ્રિજેશ પટેલ પાસેથી મળતી માહિતી આપી હતી તે અનૂસાર ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ (olpad MLA Mukesh Patel) ફરી એકવાર પ્રધાન બની ગયા છે. તેમને કઇ જવાબદારી સોંપવામાં આવશે તે હજુ કઇ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ આજે સાંજે કેબિનેટ મિંટગ થવાની છે જેમાં કોને કયું ખાતું આપવામાં આવશે તે નક્કી કરવામાં આવશે.
બીજી વાર મુકેશ પટેલને મંત્રી પદ ભાજપના દરેક કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામ આવ્યું ત્યારથી જ વાયુ વેગે પ્રસરી હતી કે મુકેશ પટેલ(Olpad MLA Mukesh Patel) નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે. અને આ વાત આજે સાચી પડી છે અને મુકેશ પટેલને મંત્રી પદએ (olpad MLA Mukesh Patel) શપશ લીધા છે. તો બીજી બાજુ શપથ વિધિ પ્રસંગે બહોળી સંખ્યામાં ઓલપાડ તાલુકા ભાજપના કાર્યકરો હાજરી આપી હતી અને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.