સુરત: એક સોસાયટીમાં બાર વર્ષની બાળકી પર ચારથી પાંચ વખત દુષ્કર્મ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી (up youth arrested for rape 12 year old girl) છે. મૂળ યુપીના રહેવાસી અને હાલ સુરત ખાતે રહેતા સંદીપ પવનકુમાર શુક્લની સ્થાનિક રહેવાસીઓ દ્વારા પણ ધુલાઈ કરવામાં આવી (up youth arrested for rape 12 year old girl) હતી. આ મામલે બાળકીના વાલી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ મુજબ બાળકી રાત્રિના સમયે વાંચવા બેઠી હતી. રાત્રી દરમિયાન આશરે દોઢ વાગ્યા અરસામાં જ્યારે તેઓ બાળકી પાસે ગયા ત્યારે તેમના ઘરમાં જોવા મળી ન (Allegation of repeated rape of the girl child)હતી.
આ પણ વાંચોઉછીના પૈસા પરત ન મળતા આત્મહત્યા, મુંબઈ ક્નેક્શન સામે આવતા ખળભળાટ
જાનથી મારી નાખવાની ધમકી:દીકરી નહીં મળતા તેઓ તેમના પાડોશમાં રહેતા તેમના ભાઈને બોલાવ્યા હતા. તેઓ દ્વારા આખી સોસાયટીમાં શોધખોળ કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ દ્વારા તેમનાથી ત્રીજા ઘરે આવેલા મકાનમાં શંકા જતા તેઓએ આગાસી ચેક કરી હતી. ત્યાં આરોપી સંદીપ તેમની દીકરી સાથે મળી આવ્યો હતો. તેમની દીકરીએ જણાવ્યું હતું કે સંદીપ દ્વારા તેઓને વારંવાર મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. તેથી તેના ડરથી તે સંદીપ પાસે ચાલી ગઈ હતી.
આ પણ વાંચોભાવનગરમાં સગીરાની આત્મહત્યા પાછળ અસામાજિક તત્વોના ત્રાસની ગૃહપ્રધાનને રજુઆત
વારંવાર દુષ્કર્મ:મળેલી માહિતી અનુસાર અગાઉ ચારથી પાંચ વખત આ રીતે તેની પર દુષ્કર્મ કર્યા હોવાની જાણકારી પણ તેને પોલીસ મથકમાં નોંધાવી (up youth arrested for rape 12 year old girl) છે. કાપોદ્રા વિસ્તારમાં બનેલી ઘટનામાં લોકોએ મેથીપાક આપીને યુવાને પોલીસને સોંપી (neighbor youth arrested for rape 12 year old girl) દીધો હતો.