મૃતદેહ મળ્યો તેના બે દિવસથી ગાયબ થઇ ગયો
Murder of a woman in argumental fight: 2 હજાર રૂપિયા ઉછીના આપવા બાબતે ઝઘડો થતા મહિલાની હત્યા - woman died in argumental fight
રામનગર ભિક્ષુક ગૃહના કમ્પાઉન્ડમાં ઝાડીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યાના આરોપી ((surat murder case) ગાયબ થઇ ગયો હોવાનું સુરત પોલીસને જાણવા મળ્યું હતું. સીતાના મામાને 2 હજાર રૂપિયા ઉછીના આપવા માટે રાકેશ સાથે સીતાનો ઝગડો થયો હતો.
Murder of a woman in argumental fight: 2 હજાર રૂપિયા ઉછીના આપવા બાબતે ઝઘડો થતા મહિલાની હત્યા
તેને સંતાનમાં એક પુત્ર પણ છે. પરંતુ સીતાને ગામમાં રહેતા ત્રણ સંતાનના પિતા રાકેશ જોડે પ્રેમ સંબંધ (love with father)હોવાથી તેઓ ભાગીને સુરત (surat murder case )આવી ગયા હતાં અને સુરતમાં રામનગર પાસે તેઓ રહેતાં હતાં મજુૂરી કામ કરતા હતાં..સીતાના મામાને 2 હજાર રૂપિયા ઉછીના આપવા માટે રાકેશ સાથે સીતાનો ઝગડો થયો હતો. આ ઝઘડામાં તેની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.