સુરત :જિલ્લામાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેરીના પાકમાં મધિયો (mango crop in Surat) નામનો રોગ આવતા આ વર્ષે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવશે તેવી ભિતી સેવાઈ રહી છે. હાલ મધિયો રોગ આંબાના મોરને નુકશાન કરી રહ્યો છે.(Madhayo disease mango crop in Surat)
મધિયા નામનો રોગ બગાડશે ખેડૂતોનું વર્ષસુરત જિલ્લામાં ઘણા ખેડૂતો કેરીઓ પકવે છે અને તેમાંથી જે પણ આવક થાય તેનાથી તેઓ આખા વર્ષનું આયોજન કરતા હોય છે. પણ આ વર્ષે કેરીની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આંબામાં મધિયા નામનો રોગ આવતા ખેડૂતોને દવાનો ખર્ચો વધ્યો છે. જેથી આ વર્ષ ખોટમાં જશે તેવું લાગી રહ્યું છે. મધિયા રોગને કારણે આંબા પર આવી ગયેલી મંજરી અને ફ્લાવરીંગને મધિયોને મધ જેવું મીઠું ચીકણું પ્રવાહી પડે તો એને કારણે આવેલા ફ્લાવરિંગ કાળું પડી જાય કે રાખમાં પરિવર્તિત થતું હોય જેથી કેરીના પાકને નુકસાન કરે છે. (Mango Disease in Surat)
આ પણ વાંચોગીરની કેસર કેરી નહી મળે ખાવા, વાતાવરણમાં બદલાવથી પાકને થયું નુકસાન