ઇન્ડોનેશિયાના ગવર્નર સુરતની મુલાકાતે, લોજીસ્ટિકટના વેપારીઓ સાથે કરી ચર્ચા - સુરત ન્યૂઝ
સુરતઃ ભારત અને ઈન્ડોનેશિયાની સરકાર વચ્ચે સારા સંબંધ વિકસે અને વ્યાપાર ધંધામાં વધારો થાય તે હેતુથી ઈન્ડોનેશિયાના ગર્વનરે સુરતની મુલાકાત લીધી હતી.
surat news
ગવર્નર ઉકરોહીદીની મેસિયાએ સુરત મગદલા પોર્ટની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે લોજીસ્ટિક એસોસિએશનના વેપારી સાથે વેપાર અંગેની વાતો કરી માહિતી મેળવી હતી. ભારત અને ઇન્ડોનેશિયાના વ્યાપર સંબંધોમાં વધુ વધારો થાય તેમજ ગાઠ સંબંધો બને તે હેતુથી લોજીસ્ટિકટના વેપારીઓ સાથે મુલાકાત લીધી હતી અને ચર્ચા કરી હતી.