- સુરતમાં પોલીસ ગૌરવ સમારોહમાં (Police Pride Ceremony) ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Minister of State for Home Affairs Harsh Sanghvi) રહ્યા ઉપસ્થિત
- ગૃહ રાજ્યપ્રધાને (Home Minister) પોલીસ કર્મચારીઓને ચેતવણી આપી સમજાવ્યા
- ટ્રાફિક નિયમ (Traffic rule) તોડનારા વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન થવો જોઈએઃ ગૃહ રાજ્યપ્રધાન (Home Minister)
- સામાન્ય નાગરિકો સાથે ખરાબ વ્યવહાર ન થવો જોઈએ લોકો સાથે સંયમ અને શાંતિથી વાત પોલીસ કરેઃ ગૃહ રાજ્યપ્રધાન (Home Minister)
- ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં પ્રથમવાર ડ્રગ્સ રિવોર્ડ પોલિસી (Drugs Reward Policy) બનાવવાનું કાર્ય કર્યું છેઃ ગૃહ રાજ્યપ્રધાન (Home Minister)
સુરતઃ શહેરમાં રવિવારે પોલીસ ગૌરવ સમારોહ (Police Pride Ceremony) યોજાયો હતો, જેમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Minister of State for Home Affairs Harsh Sanghvi) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો (Traffic rules) ભંગ કરનાર વ્યક્તિ સાથે ખરાબ વ્યવહાર ન થવો જોઈએ. તે કોઈ રિઢો ગુનેગાર નથી. એટલે દરેક પોલીસ કર્મચારીએ ટ્રાફિક નિયમનો (Traffic rule) ભંગ કરનારા નાગરિક સાથે યોગ્ય વ્યવહાર થવો જોઈએ. પોલીસ લોકો સાથે સંયમ અને શાંતિથી વાત કરે.
આ પણ વાંચો-પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ: હર્ષ સંઘવી
ગૃહ રાજ્યપ્રધાને કોરોના કાળમાં પોલીસ જવાનોની કામગીરીની કરી પ્રશંસા