સુરતગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક (Gujarat assembly elections )આવી રહી છે. તેમ તેમ નવી નવી પાર્ટીઓ પોતાના મુદ્દો લઈ ચૂંટણી લાડવા માટે આતુર છે. સુરત નવનિર્માણ સેના દ્વારા(Navnirman Sena) પોતાના મુદ્દાઓ મુકવામાં આવ્યા છે. અમારી સરકાર આવશે તો ગુજરાતમાં દારૂ પર લગાવામાં આવેલ પ્રતિબંધ હટાવામાં આવશે. દારૂના કારણે ગુજરાતમાં ખુબ જ ભ્રષ્ટાચાર થઈ (issue of liquor ban)રહ્યો છે. દારૂબંધી માત્ર કાગળ ઉપર જ છે.
ગુજરાતમાં 90 લાખ લોકો નિયમિત દારૂ પીવેગુજરાત રાજ્યમાં ભ્રષ્ટ લોકોની લોકોની તિજોરી ભરતી અને ભ્રષ્ટાચાર સમાન દારૂબંધી હટાવના મુખ્ય મુદ્દાઓ સાથે ગુજરાત નવનિર્માણ સેના આગામી 2022ની ચૂંટણીમાં પ્રજા(Liquor ban will be lifted in Gujarat)સમક્ષ જશે. ગુજરાતમાં 90 લાખ લોકો નિયમિત દારૂ પીવે છે. 90 લાખ લોકોના બધાણીય અધિકારી માટે અમે લાડવાના છીએ. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, જે લોકો દારૂ પીવે છે એ લોકો તો અમારી સાથે જ છે અને જે લોકો આ દારૂના કારણે ભ્રષ્ટાચાર બંધ થવો જોઈએ લોકો પણ અમારી સાથે જ હશે.
આ પણ વાંચોસિસોદિયા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર પર ઘમાસાણ, CBI ઓફિસરે કહ્યું કે, આવી કોઈ નોટિસ નથી
ગુજરાત ગાંધીનું છે તો પછી દેશ કોનોવધુમાં જણાવ્યુંકે, ગુજરાતના ગંભીર રાજકીય પક્ષો છે.એમને પણ હું સોશિયલ મીડિયાના મધ્યમ થી કેહવા માંગુ છું કે, તમે ગુજરાતમાં આવીને જે ગમ કરો છો કે ગાંધીનું ગુજરાત છે તો દારૂબંધી છે. તેને બંધ કરો પણ હું તેમને કહેવાય માગું છ કે, ગુજરાત ગાંધીનું છે તો પછી દેશ કોનો છે? જે લોકો આજે સત્તામાં છે. લોકોને કેહવા માગું છે કે, ગુજરાત અને બિહાર સિવિય આજે દેશમાં બીજા ક્યાય દારૂ બધી નથી તો આ લોકો પોતાના રાજ્યમાં દારૂબંધી કેમ લગાવતા નથી.આ જવાબ તેમણે ગુજરાતની પ્રજાને આપવો જોઈએ.
આ પણ વાંચોવડોદરા ચાપડ ગામમાં યુવકે દેશી દારૂ પીતાં આંખો ગુમાવી, પોલીસે કિસ્સો કેવો દબાવ્યો જૂઓ
લોકો શાંતિથી દારૂ પી શકે એ અમારો પ્રયત્નવધુમાં જણવ્યું કે, આ લોકો દર વર્ષે ગુજરાતને 30000 કરોડનું નુકસાન કરાવી રહ્યા છે. ગુજરાતને આ નુકસાન અને ભ્રષ્ટાચારમાંથી બચાવવા માટે તે ઉપરાંત આજનું નવયુવધન જે ડુબ્લીકેટ દારૂ અને મોંઘા ભાવનો દારૂ પીવે છે. એ લોકોને સારો અને સસ્તો દારૂ મળે અને ગુજરાતના નાગરિકો દેશના નાગરિકોની જેમ પોતાના ઘરોમાં શાંતિથી કેસ કે કોઈ તોડ ના ડર થી લોકો દારૂ પી શકે તે માટે અમારો પ્રયત્ન છે. આની માટે અમે ગુજરાતની 182 બેઠકો લડીશું.જેની શરૂઆત અમે આગામી 15 દિવસમાં ફરી બેઠક કરી સુરતના 16 સીટોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવશે.