સુરતશહેરના હજીરા વિસ્તારમાં (Hazira area of Surat) આવેલા રાજગરી ગામમાં ગત 1 તારીખની રાતે ગામના સરપંચ અને તેમના પરિવાર દ્વારા ગાડીના કાચ તોડવા મામલે લખન પટેલ નામના યુવકને ઢોર(Sarpanch of Rajgari hit the youth ) મારમારવામાં આવ્યો હતો. તે ઉપરાંત બાઈક ઉપર બાંધી ઘસેડવામાં પણ આવ્યો હતો.
કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાયની માંગણી કરેલી યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો હતો કે, યુવકના પીઠ અને આંખ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. યુવક હાલ નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) સારવાર હેઠળ છે. આ મામલે પરિવાર દ્વારા હજીરા પોલીસ સ્ટેશનમાં (Hazira Police Station) ફરિયાદ નોંધાવવા છતાં હજી સુધી આ મામલે પોલીસે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. જેને લઈ આજરોજ રાજગરી ગામની મોટી સંખ્યામાં મહિલાઓ એકઠા થઇ સુરત જિલ્લા કલેકટર અને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ન્યાયની માંગણી કરેલી છે. તેમની પાસે ફિઝિકલ રીતે વોટિંગઆઈડી (Voting ID Card) કાર્ડ (Second Phase Voting) હતું નહીં. પણ તું તેમના મોબાઈલમાં વોટીંગ આઇડી કાર્ડ હતું.
ઓરીજનલ આઇડી પ્રુફ લઈને આવનારને મત આપવા દેશુઅમારા ગામના સરપંચ ધનસુખભાઈ દેવજીભાઈ પટેલના પરિવાર વિરુદ્ધ પોલીસ કમિશનને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. નાની બાબતે ગામના એક યુવકને એટલી હદે માર મારવામાં આવ્યો હતો. કારણકે, લખન નામના વ્યક્તિ 1 તારીખના રોજ સાંજે 5:00 વાગ્યાના અરસામાં મત આપવા માટે ગયા હતા. ત્યારે તેમની પાસે ફિઝિકલ રીતે વોટિંગ આર્ટીકાર્ડ હતું નહીં. પણ તેમના મોબાઈલમાં વોટીંગ આઇડી કાર્ડ હતું. તેમણે સરપંચ, અધિકારીઓને એવું કહ્યું મારી પાસે આ રીતે મારો આઈડી પ્રૂફ છે. મને જોઈને અંદર મત આપવા માટે જવા દો. પરંતુ ત્યારે તેમને ના પાડી દેવામાં આવી હતી. તમે તમારો ઓરીજનલ આઇડી પ્રુફ લઈને આવો તેમને મત આપવા દેશું.