ગુજરાત

gujarat

ETV Bharat / state

ઓસ્ટ્રેલિયા સાથેના મુક્ત વેપારથી નિકાસકરોને ફાયદો, નહીં ભરવી પડે ડ્યૂટી - free trade policy in india

ECTA અંતર્ગત પહેલું કન્સાઇનમેન્ટ સુરતથી (Free Trade Policy sending goods India to Australia ) ઓસ્ટ્રેલિયા મોકલવામાં આવ્યું છે. ભારતથી ઓસ્ટ્રેલિયાની કસ્ટમ ડ્યુટી રદ થતા (Free Trade Polic )એક્સપોર્ટમાં વધારાની સાથે નહીં ભરવી પડે ડ્યૂટી.ઓસ્ટ્રેલિયા સાથેના(free trade policy in india) મુક્ત વેપારથી થશે ફાયદો.

ઓસ્ટ્રેલિયા સાથેના મુક્ત વેપારથી નિકાસકરોને ફાયદો, નહીં ભરવી પડે ડ્યૂટી
ઓસ્ટ્રેલિયા સાથેના મુક્ત વેપારથી નિકાસકરોને ફાયદો, નહીં ભરવી પડે ડ્યૂટી

By

Published : Dec 30, 2022, 1:35 PM IST

ઓસ્ટ્રેલિયા સાથેના મુક્ત વેપારથી નિકાસકરોને ફાયદો, નહીં ભરવી પડે ડ્યૂટી

સુરતભારત ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કો ઓપરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ (Free Trade Policy sending goods India to Australia ) હેઠળ જેમ્સ એન્ડ જ્વેલરીનું 50,000 ડોલરના કનસાઈનમેન્ટ સુરતથી મોકલવામાં આવ્યું હતું. આ કનસાઈનમેન્ટને મોકલવા યોજાયેલી ફ્લેગ ઓફ સેરેમિની ઓનલાઈન વાણિજ્યઅને આરોગ્યપ્રદાન પિયુષ ગોયલ જોડાયા હતા.

બમણા કરવા સક્ષમદ્વિપક્ષીના અને ઝવેરાતના વેપારને (Free Trade Polic )આગામી ત્રણ વર્ષમાં યુએસ ડોલર 1.27 બિલિયનના વર્તમાન વેપાર મૂલ્યથી યુએસ ડોલર 2.5 બિલિયન સુધી બમણા કરવા સક્ષમ બનાવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે તારીખ 2 એપ્રિલ ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ટ્રેડ એગ્રીમેન્ટ પર થયેલા હસ્તાક્ષર બાદ તેનો અમલ શરૂ થયો છે. ઓસ્ટ્રેલિયા સાથેના ટ્રેડ એગ્રીમેન્ટ અંતર્ગત સુરતથી પહેલું કનસાઈનમેન્ટ એક પણ રૂપિયાની ડ્યુટી વગર ઓસ્ટ્રેલિયા રવાના કરવામાં આવ્યું હતું.

પાંચ ટકા ડ્યુટીઅત્યાર સુધી ભારતથી ઓસ્ટ્રેલિયા એક્સપોર્ટ(free trade policy in india) કરવામાં આવતા ઝવેરાત પર પાંચ ટકા ડ્યુટી વસુલાતી હતી. જેને કારણે ભારતના ઝવેરાત ઓસ્ટ્રેલિયામાં અન્ય દેશના ઝવેરાત કરતા મોંઘા વેચાતા હોય ખરીદારો ભારતીય દાગીના ખરીદતા ન હતા. કેમ કે તે અન્ય ઝવેરાતની તુલનામાં પાંચ ટકા મૂંગા મળતા હતા. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતા ભારતમાંથી ઓસ્ટ્રેલિયારવાના થનાર ઝવેરાત પર એક પણ રૂપિયો ડ્યુટી નહીં વસુલાસે.

ડિલિવરી નિકાસ સુરતને બંને બાજુએ ફાયદા (Free Trade Polic મળશેહે રીતે (Free Trade Policy sending goods India to Australia )ઓસ્ટ્રેલિયામાં ભારતની ડિલિવરી નિકાસ થશે એવી જ રીતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વેપાર સંધિ એકટા કારણે ઓસ્ટ્રેલિયાથી ભારત આયાત થતા માલ સમાન કરીને કાચા માલ પર લાગુ નહીં થશે. ભારતમાં હાલ ઓસ્ટ્રેલિયા થી સૌથી વધુ માત્રામાં કોલસો આયાત થઈ રહ્યો છે. આ કોલસાની આયાત પરથી ભારત દ્વારા આયાતી ડ્યુટી હટાવી દેવામાં આવી છે. પરિણામે કોલસો હવે પાંચ ટકા જેટલો સસ્તો થશે. કોલસાના સૌથી મોટા વપરાશકારો પણ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારો છે. એટલે એક્ટાસંદીથી સુરતને બંને બાજુએ ફાયદા મળશે એ નિશ્ચિત બન્યું છે એટલું જ નહીં પણ અન્ય પ્રોડક્ટસ કે જે ઓસ્ટ્રેલિયાથી ભારત આવી રહી છે તે પણ સસ્તી થશે.

ગેમ ચેન્જર GJEPCના વેસ્ટર્ન ઝોન ચેરમેન વિજય મંગુકિયાએ જણાવ્યું હતું કે, એકટા જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ગેમ ચેન્જર બનશે. સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગનું હબ બનવા જઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયા વિકસિત દેશ છે. જ્યાં માથાદીઠ આવક 60 હજાર ડોલર જેટલી છે. જેમ એન્ડ જ્વેલરી જેવા વૈભવી ઉત્પાદનો માટે વિશાળ સંભવિત ગ્રાહક અહીં મળી રહેશે. ભારતીય નિકાસ ને તેની ટેરિફ લાઈનના સો ટકા માટે ઓસ્ટ્રેલિયામાં પ્રેફરન્સ શૂન્ય ડ્યુટી માર્કેટ એક્સેસથી લાભ થશે.

ABOUT THE AUTHOR

...view details