ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ખેડૂતની દીકરીના અનોખા લગ્ન; ઓર્ગનિક રસોઈ સાથે ગીર ગાયનું કન્યા'દાન' - ગીર ગાય

સુરતના ખેડૂતે દીકરીના લગ્નમાં આવનાર પેઢીને અનોખો સંદેશ આપ્યો(eco friendly marriage in surat) છે. ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી રસોઈ (Organic and chemical free cooking)સાથે કન્યાદાનમાં દીકરીને ગીર ગાય ભેટમાં આપી(Gir cow was gifted to the daughter in Kanyadan) છે. લગ્ન માટે જે કંકોત્રી આપવામાં આવી હતી તે તુલસીના બીજથી બનાવવામાં આવી હતી. જે કુંડામાં નાખ્યા બાદ તુલસીનો છોડ (organic marriage buffet)ઉગશે. આધુનિક ડોલીના જમાનામાં દીકરીની મંડપમાં એન્ટ્રી પણ બળદગાડામાં કરવામાં આવી(eco friendly marriage in surat) હતી.

સુરતમાં ખેડૂતની દીકરીના અનોખા લગ્ન;t
eco-friendly-marriage-in-surat-organic-and-chemical-free-cooking-and-gir-cow-was-gifted-to-the-daughter-in-kanyadan

By

Published : Dec 10, 2022, 12:48 PM IST

Updated : Dec 10, 2022, 3:55 PM IST

ઓર્ગનિક રસોઈ સાથે ગીર ગાયનું કન્યા'દાન'

સુરત:સુરત શહેરના પાલ વિસ્તારમાં એક ખેડૂતે પોતાની દીકરીના લગ્ન અનોખી રીતે કરી પ્રકૃતિને અર્પણ(eco friendly marriage in surat) કર્યા છે. આ લગ્નમાં ઓર્ગેનિક રસોઈ(Organic and chemical free cooking) કન્યાદાનમાં દીકરીને ગીર ગાયનું દાન (Gir cow was gifted to the daughter in Kanyadan) અને કંકોત્રીમાં તુલસીના બીજ મૂકીને તેમને લગ્ન પ્રસંગ થકી યુવા પેઢીને પર્યાવરણની જાળવણી કરવા માટે એક મહત્વનો સંદેશ આપ્યો છે. સુરત જિલ્લાના ખેડૂત વિપુલ પટેલે પોતાની દીકરીના લગ્નમાં ખાસ આયોજન કરી લોકોને આશ્ચર્યમાં મૂકી(Gir cow was gifted to the daughter in Kanyadan) દીધા હતા. આમ તો દીકરીને માતા પિતા લાખો રૂપિયા ખર્ચીને ખાસ આયોજન કરતા હોય છે. પરંતુ આ ખેડૂતે પોતાની દીકરીના લગ્નમાં એક એવો સંદેશ આપ્યો છે કે જે લોકો વર્ષો સુધી યાદ કરશે. લગ્ન પ્રસંગમાં નો-પ્લાસ્ટિક અને રસોઈ પ્લેટમાં પર્યાવરણને નુકસાન ન થાય અને ફરીથી ઉપયોગમાં નહિ લઈ શકાય તેવી સામગ્રીનો ઉપયોગ કરીને(Organic and chemical free cooking) જે બનાવી બનવાઈ હતી.

કન્યાદાનમાં દીકરીને ગૌમાતા દાન:વિપુલભાઈની 23 વર્ષીય દીકરી રિદ્ધિના લગ્નનો પ્લાસ્ટિક થીમ પર યોજાયો(eco friendly marriage in surat) હતો. પ્રસંગમાં જમવા (Organic and chemical free cooking)માટે ઉપયોગમાં લેવાયેલી ડિશ પણ રિયુઝેબલ મટીરીયલમાંથી બનેલી(eco friendly marriage in surat) હતી. એટલું જ નહીં લગ્ન માટે જે કંકોત્રી આપવામાં આવી હતી તે તુલસીના બીજ બનાવવામાં આવી હતી. જે કુંડામાં નાખ્યા બાદ તુલસીનો છોડ ઉગશે. આધુનિક ડોલીના જમાનામાં દીકરીની મંડપમાં એન્ટ્રી પણ બળદગાડામાં કરવામાં આવી (eco friendly marriage in surat)હતી. કન્યાદાનમાં દીકરીને ગૌમાતા દાન(Gir cow was gifted to the daughter in Kanyadan) કર્યું હતું. એટલું જ નહીં દીકરી દર મહિને પોતાની કમાણીમાંથી 10 ટકા હિસ્સો ગૌમાતાને સમર્પિત (Gir cow was gifted to the daughter in Kanyadan) કરશે.

ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી મેન્યુ:પરિવારના સભ્ય જયદીપ પટેલે જણાવ્યું હતું કે મારા મિત્ર એ સંસ્કૃતિને આગળ કઈ રીતે લઈ જવા એ માટે દીકરીના લગ્નમાં ખાસ આયોજન કર્યું છે આજના મોડર્ન જમાનામાં શું આપણે ખરેખર લગ્નમાં ભૂલી રહ્યા(eco friendly marriage in surat) છે. તે રજૂ કર્યું છે. આ લગ્નમાં કંકોત્રી પણ ખાસ હતી તેઓએ રસોઈમાં ઓર્ગેનિક અને કેમિકલ ફ્રી મેન્યુ (Organic and chemical free cooking)રાખ્યો હતો. જો કોઈ વસ્તુ નહીં મળી હોય તેના સિવાય ચલાવી લીધું છે. મેન્યુમાં ક્યાંક પણ કોમ્પ્રોમાઈઝ નથી કર્યું. ડીશથી લઈને પાણીના કપ સુધી જનરલી પ્લાસ્ટિકની વસ્તુઓ ચલણ બની ગઈ છે. તેની જગ્યાએ તેઓએ પેપર કપમાં લોકોને પાણી આપ્યો છે તેઓએ દીકરીને ગીર ગાય ભેટ આપી (Gir cow was gifted to the daughter in Kanyadan) રહ્યા છે.

Last Updated : Dec 10, 2022, 3:55 PM IST

ABOUT THE AUTHOR

...view details