ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં રેલવે ટ્રેક પરથી યુવકનો મૃતદેહ મળ્યો, મૃતકના હાથમાં P લખેલું ટેટુ - Body Found Railway Track Dindoli

સુરતમાં રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા (railway track dead body Youth in Surat) પોલીસ દોડતી થઈ હતી. મૃતક વ્યક્તિના હાથે P લખેલું ટેટુ છે. તેમજ હાલ પોલીસ મૃતક યુવક કોણ છે ? તે દિશામાં તપાસ હાથ ધરી છે. (Body Found Railway Track Dindoli)

સુરતમાં રેલવે ટ્રેક પરથી યુવકનો મૃતદેહ મળ્યો, મૃતકના હાથમાં P લખેલું ટેટુ
સુરતમાં રેલવે ટ્રેક પરથી યુવકનો મૃતદેહ મળ્યો, મૃતકના હાથમાં P લખેલું ટેટુ

By

Published : Dec 17, 2022, 3:53 PM IST

સુરત :શહેરના ડીંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી એક વ્યક્તિની મૃતદેહ (Surat Crime News) મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, જાણવા મળ્યુ છે કે, મૃતક વ્યક્તિના હાથે P લખેલું ટેટુ છે (railway track dead body Youth in Surat)

આ પણ વાંચોકિશોર ગુમ થયા બાદ મૃતદેહ મળી આવ્યો : પરીવારે કહ્યું પોલીસે તપાસ ન કરતા મોત થયું

શું હતો સમગ્ર મામલો સુરતના ડિંડોલી પ્રમુખ પાર્ક રેલવે બ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી યુવકની મૃતદેહ મળી આવતા (Body Found Railway Track Dindoli) સનસનાટી ફેલાઈ ગઈ હતી. રેલવે ટ્રેક પર મૃતદેહ પડ્યો હતો. આ દરમિયાન ટ્રેનના ડ્રાઈવરને મૃતદેહ નજરે પડતા ટ્રેનને થંભાવી પોલીસનેજાણ કરી હતી. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરતા મૃતક વ્યક્તિના હાથે P લખેલું ટેટુ હતું. તેને માથાના ભાગે તેમજ ગળાના ભાગે ગંભીર ઈજાઓ હતી. (Dead body youth from Dindoli area ​​Surat)

આ પણ વાંચોસચિન GIDCમાં અજાણ્યા યુવકો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા વળ્યા

મૃતદેહને ટ્રેક પર ફેંકી દેવાની આશંકાપોલીસ પાસે મળતી માહિતી મુજબ મૃતક યુવકને બોથડ પદાર્થ વડે હત્યા કરી આત્મહત્યામાં ખપાવવા માટે મૃતદેહને ટ્રેક પર ફેંકી દેવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવ્યો છે. હાલમાં મૃતક યુવક કોણ છે ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવ્યો છે. (Dead body Dindoli Pramukh Park Bridge)

ABOUT THE AUTHOR

...view details