- ટેક્સટાઇલ ટેમ્પો એસોસિએશન દ્વારા કમિશ્નરને રજૂઆત
- સાંજે ૭થી ૯ વાગ્યા સુધી પ્રતિબંધ હટાવવાની રજૂઆત
- કમિશ્નરે માર્કેટમાં ટેમ્પો માટે સાંજે 7થી રાત્રિના 9 સુધી પ્રતિબંધ હટાવ્યો
સુરત : એશિયાની સૌથી મોટી સુરતની ટેક્સટાઇલ માર્કેટ કાપડ માર્કેટ ગણાય છે. આ માર્કેટમાં મોટી સંખ્યામાં ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. જોકે, તેના ભાગરૂપે સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પડાયું હતું અને સાંજે 7થી 9 માટે ટેમ્પો પર ટેક્સટાઇલ વિસ્તારમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આગ લાગી
માલની હેર-ફેર માટે ટેમ્પો ચાલકોને તકલીફ ઉભી થતી