ગુજરાત

gujarat

ETV Bharat / state

CMA Exam Result : ઓલ ઇન્ડિયામાં આયુષ અગ્રવાલે સુરતનું વધાર્યું ગૌરવ - 2022 CMA પરિણામ

CMA દ્વારા જે ગત 2021 માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ (CMA Exam Result) જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનો આયુષ અગ્રવાલે ઓલ ઇન્ડિયામાં બીજા ક્રમ મેળવી સુરતનો ડંકો (Manko of Surat in CMA Result) વાગ્યો છે.

CMA Exam Result : ઓલ ઇન્ડિયામાં આયુષ અગ્રવાલે સુરતનું વધાર્યું ગૌરવ
CMA Exam Result : ઓલ ઇન્ડિયામાં આયુષ અગ્રવાલે સુરતનું વધાર્યું ગૌરવ

By

Published : Feb 22, 2022, 12:32 PM IST

સુરત : CMA દ્વારા જે ગત ડિસેમ્બર 2021 માં પરીક્ષા (CMA Exam Result) લેવામાં આવી હતી. તેમાં પાંચ વિદ્યાર્થીઓ ઇન્ટરમાં અને ત્રણ વિદ્યાર્થીઓ ઓલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે. જેમાં સુરતના આયુષ અગ્રવાલે 800 માંથી 501 ગુણ મેળવ્યા છે. સુરતના આ 8 વિદ્યાર્થીઓએ (Manko of Surat in CMA Result) દેશમાં ડંકો વગાડ્યો છે.

પહેલી વખત છે કે સુરતના વિદ્યાર્થીઓએ નેશનલમાં સારા ગુણ મેળવ્યા

ઓલ ઇન્ડિયામાં આયુષ અગ્રવાલે સુરતનું વધાર્યું ગૌરવ

ડિસેમ્બરમાં ઇન્ટર અને ફાઇનલની પરીક્ષા લેવામાં આવી હતી. એમાં ઇન્ટરના પાંચ વિદ્યાર્થીઓ અને નેશનલમાં ત્રણ વિદ્યાર્થીઓ કુલ 8 વિદ્યાર્થીઓએ રેન્કર બન્યા છે. એમાં નેશનલ લેવલમાં આયુષ અગ્રવાલ જે ઓલ ઇન્ડિયામાં બીજો (Ayush Agarwal Ranks Second in CMA in All India) ક્ર્મ મેળવ્યો છે. અને આ પેહલી વખત છે કે સુરતના 8 જેટલા વિદ્યાર્થીઓએ નેશનલમાં સારા ગુણ મેળવ્યા છે.

આ પણ વાંચોઃ CMA Exam Result : ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઓફ ઇન્ડિયાનું પરિણામ જાહેર, ગતવર્ષ કરતા 25 ટકા જેટલું ઘટ્યું

"પરિશ્રમ એ જ પારસમણિ"

આયુષ અગ્રવાલ જણાવ્યું કે, મેં CMA દ્વારા જે ગત ડિસેમ્બર 2021 માં પરીક્ષા (CMA Exam in 2021) લેવામાં આવી હતી. એમાં 800 માંથી 501 ગુણ મેળવી ઓલ ઇન્ડિયામાં બીજા ક્રમે આવ્યો છું. છેલ્લા 6 મહિનામાં દિવસના 8 કલાક અને છેલ્લા મહિને મેં દિવસમાં 12 કલાક પરીક્ષાની તૈયારી કરતો હતો. મને અને મારા પરિવારને મારા પર ખૂબ જ ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. આગળ હું MBA કરવાનો વિચાર કર્યો છે. CA ફાઈનમાં મારી મેં 2022માં પરીક્ષા છે. આવનાર વિદ્યાર્થીઓને કહેવા માંગીશ કે. અભ્યાસનું મહત્વ ધીરે ધીરે ખ્યાલ આવશે. ખૂબ જ સારી રીતે અભ્યાસ કરો અને આજે જ્યાં હું છું ત્યાં તમે ઉભા હશો.

આ પણ વાંચોઃ CMAનું ઇન્ટરમીડિયેટરી અને ફાઇનલનું રિઝલ્ટ થયું જાહેર

ABOUT THE AUTHOR

...view details