ગુજરાત

gujarat

ETV Bharat / state

કીમ રસી કેન્દ્ર પર લોકોએ રસી લેવા કરી ધક્કામુક્કી - Corona vaccine

કીમ પીએચસી સેન્ટર પર રસી મુકાવવા લોકોએ ધક્કામુક્કી કરતા પીએચસીના માણસો દ્વારા પોલીસ બોલવવાની ફરજ પડી હતી. લોકોને ડર હતો કે, રસી પુરી થઈ જશે.

કીમ રસી કેન્દ્ર
કીમ રસી કેન્દ્ર

By

Published : Jun 26, 2021, 9:46 PM IST

  • વેક્સિન માટે ધક્કામુક્કી થતા પીએચસીના માણસો દ્વારા પોલીસ બોલાવાની ફરજ પડી
  • રસી પૂરી થઈ જશે એવા વિચારે પહેલા ટોકન લઈ લેવાની હોડ જામી હતી
  • રસી મૂકાવવા આટલી જાગૃતિ જરૂરી છે

સુરત : હાલ ગ્રામ્ય વિસ્તારોમાં કોરાના રસીને લઈને ઉભી થયેલી લોકોમાં હાલાકી ઓછી થઈ ગઈ છે અને લોકો સ્વભ્યુ રસી લેવા રસી કેન્દ્ર પર જઈ રહ્યા છે.

વેક્સિન માટે ધક્કામુક્કી થતા પીએચસીના માણસો દ્વારા પોલીસ બોલાવાની ફરજ પડી

રસીકરણ કેન્દ્ર પર લોકોએ રસી મુકવા માટે ધક્કામુક્કી કરી હતી

ઓલપાડ તાલુકાના કીમ ખાતે રસીકરણ કેન્દ્ર પર લોકોએ રસી મૂકવા માટે ધક્કામુક્કી કરી હતી જેથી પીએચસી ના માણસો દ્વારા પોલીસ બોલવાની ફરજ પડી હતી.

આજે 300જેટલા લોકોએ રસી મુકાવી હતી

રસીકરણ કેન્દ્ર પર રસી પુરી થઈ જશે એવા વિચારે પહેલા ટોકન લઈ લેવાની હોડ જામી હતી, જે રીતે પડાપડી લોકોએ કરી હતી. જો કે, રસી મૂકાવવા આટલી જાગૃતિ જરૂરી છે, પરંતુ રસી મુકાવવાના બદલે આ ભીડ કોરાનાને ઘરે લઈ જશે તેમ લાગી રહ્યું છે. અહીં આજે 300 જેટલા લોકોએ રસી મૂકાવી હતી.

રસી પુરી થઈ જશે એવા વિચારે પહેલા ટોકન લઈ લેવાની હોડ જામી હતી

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details