સુરતકોલ ડિટેઇલ દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને(Delhi private spy agency ) વેચતા હોવાના કૌભાંડમાં ચોંકાવનારી (CDR Spy Scam)વિગતો બહાર આવી છે. કોન્સ્ટેબલ વિપુલ દ્વારા ડીસીપીના જીએસવાન આઇડીનો દૂરઉપયોગ કરીને ટેલીકોમ કંપની પાસેથી મેળવવામાં આવતી વિગતોના કોલ રેકોર્ડ વેચી દેવાયા (racket for selling private information)હતા. સુરતમાં વિપુલ વિરુદ્ધ સાયબર સેલમાં કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાઇવેટ વિગતો વેચી દેવામાં આવીદિલ્હી પોલીસે ધરપકડ કરેલા વિપુલની પુછપરછ દરમિયાન તેને ડીસીપીના જીએસવાન આઇડીનો દૂરઉપયોગ કરીને ટેલીકોમ કંપની પાસેથી મેળવવામાં( Call detail scam)આવતી વિગતોના કોલ રેકોર્ડ વેચી દેવાયા હતા. જેના આધારે ડીસીપી ભાવના પટેલે વિપુલની સામે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપી હતી. દિલ્હી પોલીસે જાસૂસી સંસ્થાને પોલીસની પ્રાઇવેટ વિગતો વેચી દેવામાં આવતા હોવાના કૌભાંડમાં દિલ્હી પોલીસે સુરતની ડીસીપી ઓફિસમાં ફરજ બજાવતો મિથુન ચૌધરીને દિલ્હી લઇ જવાયો હતો, તેની પુછપરછમાં કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતો વિપુલ કોરડીયાનું નામ આવતા દિલ્હી પોલીસે વિપુલની ધરપકડ કરી હતી.
આ પણ વાંચોપેગાસસ જાસૂસી મામલે પ્રવીણ તોગડિયાની પ્રતિક્રિયાઃ જાસૂસી મામલે મને કોઈ ફેર પડતો નથી