ગુજરાત

gujarat

ETV Bharat / state

ETV Bharat સાથે રામદેવની ખાસ વાતચીત, જુઓ મહેબૂબા મુફ્તિ વિશે શું કહ્યું? - Gujarat

સુરત: પતંજલિ આયુર્વેદ ક્ષેત્ર બાદ હવે પતંજલિ પરિધાનના સ્ટોર બાબા રામદેવ દ્વારા દેશભરમાં ખોલવામાં આવી રહ્યા છે. જેના અનુસંધાનમાં આજે સુરત ખાતે પણ પરિધાન સ્ટોરની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં બાબા રામદેવ હાજર રહ્યા હતા, અહીં રામદેવે ETV Bharat સાથે Exclusive વાતચીત કરી હતી.

baba

By

Published : Mar 31, 2019, 2:03 PM IST

Exclusive વાતચીતમાં રામદેવે જણાવ્યું હતું કે, લોકસભા ચૂંટણીમાં રાષ્ટ્રવાદ અને વિકાસનો મુદ્દો મહત્વપૂર્ણ રહેશે. કાશ્મીર મુદ્દે વાત કરતા રામદેવે જણાવ્યું હતું કે, 370 અને 35A બંને મહત્વપૂર્ણ છે.

ETV Bharat સાથે રામદેવની ખાસ વાતચીત, જુઓ મહેબૂબા મુફ્તિ વિશે શું કહ્યું?

370 અને 35A અંગે વારંવાર મહેબુબા મુફ્તિ કેન્દ્ર સરકારને ચીમકી આપે છે, ત્યારે આ અંગે રામદેવે મહેબૂબા મુફ્તિની કોઈ ઓકાત ન હોવાની ETV Bharat સાથે વાતચીત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details