સુરત: અમરેલીના રાજુલા તાલુકાના માંડળ ગામની અંદર આહીર સમાજની દીકરી ઉપર 5 નરાધમો દ્વારા ગેંગરેપ કરવામાં (rape case of mandad village of amreli)આવ્યો હતો. આ મામલે આહીર સમાજ દ્વારા સુરત કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું(avedan patr given to collector of surat) છે. આવેદનમાં 5 નરાધમો સામે 8 દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરવામાં આવે તે ઉપરાંત આ મામલે ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવામાં આવે તેવી માગ છે. માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આહીર સમાજ ઉગ્રમાં ઉગ્ર આંદોલન (Ahir Samaj will protest fiercely)કરશે.
અમરેલીના માંડળ ગામે થયેલા દુષ્કર્મ મામલે સુરતમાં આહીર સમાજની રજૂઆત - દુષ્કર્મ
સુરતમાં સમસ્ત આહીર સમાજ દ્વારા અમરેલીના રાજુલા તાલુકાના માંડળ ગામમાં બનેલ દુષ્કર્મ મામલે rape case of mandad village of amreli)ઝડપથી ચાર્જશીટ ફાઈલ અને ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી (avedan patr given to collector of surat)છે. 5 નરાધમો સામે 8 દિવસની અંદર ચાર્જશીટ ફાઈલ કરવામાં આવે તેવી માગ(Ahir Samaj will protest fiercely) કરાઈ છે.
આંદોલનની ચીમકી: વધુમાં જણાવ્યું કે આ પેહલા સુરતમાં હત્યાકાંડની ઘટના બની હતી. તે મામલે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.હજી પણ તે આરોપી જેલમાં જ છે. આવા તો ઘણાબધા કિસ્સાઓ બન્યા (Ahir Samaj will protest fiercely)છે. આ તમામ મામલે સરકારની આંખો હજુ સુધી શા માટે બંધ છે? જેથી અમારી મુખ્યપ્રધાનથી લઇ ગૃહપ્રધાનને અમારી સ્પષ્ટ માંગણી છે કે જે રીતે આહીર સમાજની દીકરી ઉપર સામૂહિક દુષ્કર્મ (rape case of mandad village of amreli)કરવામાં આવ્યું છે. તેમાં તમારી પણ આખો ખુલવી જોઈએ સમાજને ન્યાય આપવો તેવી વિનંતી (avedan patr given to collector of surat)છે. જો અમારી માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આહીર સમાજ ઉગ્રમાં ઉગ્ર આંદોલન(Ahir Samaj will protest fiercely) કરશે.
શું હતી ઘટના?:મરેલી જિલ્લાના રાજુલા તાલુકાના માંડળ ગામના બજારમાં ભોગ બનનાર જ્યારે બજારમાં નીકળી હતી ત્યારે કેટલાક હવસખોરો દ્વારા તેમને અપશબ્દ બોલી અભદ્ર ઇશારાઓ કરવામાં આવ્યા હતા. ભોગ બનનારનું આ હવસખોરો દ્વારા પીછો કરીને તેને કોઈ એકાંત જગ્યા ઉપર જઈને તેની સાથે એની મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ કર્યું(rape case of mandad village of amreli) હતું. તે ઉપરાંત વીડિયોપણ બનાવ્યો હતો અને ભોગ બનનાર સગીરાની ધમકીઓ પણ આપવામાં આવી(rape case of mandad village of amreli) હતી. આ ઉપરાંત વિડીયો વાયરલ કરી તને બદનામ કરી નાખીશ તેવી ધમકી આપવામાં આવી હતી. ઘટનામાં ભોગ બનનારે પોતાના પરિવારને સમગ્ર ઘટનાને લઈને પરિવારે ડુંગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મામલાને ગંભીરતાથી લઇ પોસ્કો અને અલગ-અલગ કલમો લગાવી ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.આ મામલે પોલીસે 5 હવસખોરોને ઝપડી આગળની કાર્યવાહી હાથ ધરી(Ahir Samaj will protest fiercely) હતી.