સુરતઃસુરત આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની કુલ 12 યાદી જાહેર કર્યા બાદ હવે મોટા નેતાઓનો સોગઠાં સ્પષ્ટ થયા હતા. સુરતમાંથી ગોપાલ ઈટાલિાયા તેમજ મનોજ સોરઠિયાને મહત્ત્વની બેઠકની જવાબદારી સોંપાઈ છે. આ પરથી એક વાત સ્પષ્ટ થઈ છે કે મનોજ સોરઠિયા કારંજ બેઠક પરથી અને ગોપાલ ઈટાલિયા કતારગામ બેઠક પરથી મેદાને ઉતરશે. હજુ પણ મુખ્યપ્રધાન પદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવી કઈ બેઠક પરથી લડશે તે સસ્પેન્સ છે.
ઈટાલિયા કતારગામ અને મનોજ સોરઠિયા કારંજ બેઠક પરથી લડશે, કેજરીવાલે કર્યું ટ્વિટ - Gujarat Assembly Election 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) પ્રથમ વખત મેદાને ઉતરેલી આપએ યુદ્ધના ઘોરણે મોટા નિર્ણ ય લીધી છે ઈસુદાન ગઢવીને મુખ્ય પ્રધાન પદનો ચહોરો જાહેર કર્યા બાદ તે કઈ જીત (Aam Admi party Gujarat) ઉપરથી લડશે એ સસ્પેન્સ રાખ્યું થછે પરંતુ સુરતમાંથી ગોપાલ ઈટાલિયા અને મનોજ સોરઠિાને ચાન્સ આપ્યો છે. જેમાાં કતારગામ બેઠકની જવાબદારી (Surat Assembly Seat) ગોપાલ ઈટાલિયાને અને કારંજ વિધાનસભાની જવાબદારી મનોજ સોરઠિયાને આપઈ છે.
Etv Bharaઈટાલિયા કતારગામ અને મનોજ સોરઠિયા કારંજ બેઠક પરથી લડશે, કેજરીવાલે કર્યું ટ્વિટt
યુવરાજસિંગને પક્ષની જવાબદારીઃજો કે હકીકત એવી પણ રહી છે કે સુરતમાં કોર્પોરેશનની ચૂંટણીમાં વિપક્ષ તરીકે આવ્યા બાદ વિધાનસભામાં વધુ મજબૂતીથી મેદાને ઝંપલાવ્યું હતું. એક દિવસ પહેલા યુવા નેતા યુવરાજસિંહને ટિકિટના બદલે પદની જવાબદારી સોપાતા અનેક રાજકીય અટકળો શરૂ થઈ હતી. જોકે, આ નિર્ણય શા માટે કરવો પડ્યો એની ચર્ચા રાજકીય લોબીમાં થઈ રહી છે.
Last Updated : Nov 9, 2022, 11:11 AM IST